________________
૧૨
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-પ પ્રતિવાદને વત્તાબોલતા તસ્વાતંત્રતત્વના અંતને, નૈવ કચ્છત્તિ પ્રાપ્ત કરતા નથી જ. Ifપા શ્લોકાર્થ :
ગતિના વિષયમાં તલને પીલનારા બળદની જેમ, તે પ્રકારે નિશ્ચિત એવા વાદ અને પ્રતિવાદને બોલતા, તત્વના અંતને પ્રાપ્ત કરતા નથી જ. આપII ટીકા :
वादांश्चेति-वादांश्च पूर्वपक्षरूपान्, प्रतिवादांश्च परोपन्यस्तपक्षप्रतिवचनरूपान्, वदन्तो-ब्रुवाणा:, निश्चितान् असिद्धानैकान्तिकादिहेत्वाभासनिरासेन, तथा तेन प्रकारेण तत्तच्छास्त्रप्रसिद्धेन सर्वेऽपि दर्शनिनो मुमुक्षवोऽपि, तत्त्वान्तमात्मादितत्त्वप्रसिद्धिरूपं, न-नैव गच्छन्ति प्रतिपद्यन्ते, (गतौ) तिलपीलकवत् तिलपीलक इव । निरुद्धाक्षिसञ्चारस्तिलयंत्रवाहनपरो यथा ह्ययं नित्यं भ्राम्यन्नपि निरुद्धाक्षतया न तत्परिमाणमवबुध्यते, एवमेतेऽपि वादिनः स्वपक्षाभिनिवेशान्धा विचित्रं वदन्तोऽपि नोच्यमानतत्त्वं प्रतिपद्यन्ते इति ।।५।। ટીકાર્ચ -
તથા તે તે શાસ્ત્રપ્રસિદ્ધ એવા તે પ્રકારે બોદ્ધદર્શનના કે સાંખ્યાદિ દર્શનના તે તે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા, આત્માદિ તત્વ નિત્ય છે કે ક્ષણિક છે તે પ્રકારે, અસિદ્ધ, અનેકાનિક આદિ હેત્વાભાસના નિરાસ દ્વારા નિશ્ચિત એવા પૂર્વપક્ષરૂપ વાદને, અને પર વડે ઉપચસ્તકપ્રસ્થાપન કરાયેલ પક્ષના પ્રતિવચનરૂપ પ્રતિવાદને બોલતા મુમુક્ષુઓ એવા પણ, સર્વ પણ દર્શનવાળા પ્રાપ્તિના વિષયમાં ઈષ્ટ સ્થાનની પ્રાપ્તિના વિષયમાં, તિલપીલકની જેમeતલને પીલનારા બળદની જેમ, આત્માદિ તત્વની પ્રસિદ્ધિરૂપ તત્ત્વના અંતને નૈવ છત્તિપ્રાપ્ત કરતા નથી જ. દૃષ્ટાંત-
દાન્તિકભાવ સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે વિરુદ્ધ અક્ષિસંચારવાળા-આંખે પાટા બાંધેલા,તિનયંત્રવદિનપર તલ પીલવાના યંત્રને ચલાવવામાં પ્રવૃત્ત એવો આeતલને પીલનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org