________________
૨૨
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૭ દષ્ટાંત સ્પષ્ટ કરે છે –
યથા=જે પ્રમાણે રૂત્યં આ રીતે આગળમાં કહેવાશે એ રીતે, વક્તા પ્રત્યેકબોલનારા એવા મહાવત પ્રત્યે, “શું આ હાથી પ્રાપ્તને મારે છે ? કે અપ્રાપ્તને મારે છે ? પ્રથમમાં પ્રથમ વિકલ્પમાં, તને પણ મારે, અને અંત્યમાં=બીજા વિકલ્પમાં જગતને પણ મારે', એ પ્રમાણે વિકલ્પ કરતો જ એવો ભયંકઆeતૈયાયિકછાત્ર, હાથી વડે ગ્રહણ કરાયો, અને મહાવત વડે કોઈક રીતે મુકાવાયો. તથા તે પ્રમાણે જે પ્રમાણે તૈયાયિકછાત્ર મુકાવાયો તે પ્રમાણે, તેવા પ્રકારના વિકલ્પને કરનાર સ્વદર્શનના રાગને વશ થઈ પ્રતીતિનિરપેક્ષ અવિદ્યાનિર્મિત વિકલ્પ કરનાર, તે તે દર્શનમાં રહેલો પણ કુતર્કરૂપ હાથી વડે ગ્રહણ કરાયેલો પુરુષ, સદ્ગુરુરૂપ મહાવત વડે જ મુકાવાય છે. “તિ' શબ્દ શ્લોકના કથનની સમાપ્તિમાં છે.
તત્તદર્શનોડપિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે દર્શનમાં નહીં રહેલા તો મિથ્યા વિકલ્પ કરીને કુતર્કતાથી વડે ગ્રહણ થાય છે, પરંતુ તે તે દર્શનમાં રહેલા પણ એવા પ્રકારના મિથ્યા વિકલ્પ કરનારા કુતર્કતાથી વડે ગ્રહણ થાય છે. ભાવાર્થ - કુતર્કનું સ્વરૂપ :
પ્રસ્તુત શ્લોકમાં અનુમાન આ પ્રમાણે છે -- “નતિપ્રાય ૩N'=જાતિપ્રાય એવો આ=કુતર્ક, પક્ષ છે. વાધ્યા' એ સાધ્ય છે. ‘પ્રસ્તાવિત્પના' એ હેતુ છે. ‘સ્તી દૃન્તીતિ વરને પ્રાપ્તપ્રાપ્તવિકત્વવત્' એ દૃષ્ટાંત છે.
કુતર્કરૂપ પક્ષનું વિશેષણ નાતિપ્રાય' છે, જે પ્રવૃત્તાવિત્પનાત્' રૂપ હેતુનું અભિવ્યંજક છે. આ અનુમાનથી કુતર્ક બાધ્ય છે, એમ સિદ્ધ થાય છે, અને બાધ્ય હોવાને કારણે આ કુતર્ક અવિદ્યાનિર્મિત છે એ સિદ્ધ થાય છે.
અવિદ્યાનિર્મિત વિકલ્પો કુતકરૂપ છે, એમ પૂર્વશ્લોકમાં કહ્યું, અને તે કુતર્ક દૂષણપ્રાપ્ત હોવાને કારણે તર્ક નહીં હોવા છતાં તર્કના આભાસ જેવો છે. વળી આ કુતર્ક પ્રતીતિ અને ફળ દ્વારા બાધ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org