________________
છે ી ૩ નમ: | ॐ ह्रीँ श्रीशङ्केश्वरपार्श्वनाथाय नमः ।
જે નમ: |
न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता
स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका
अन्तर्गत कुतर्कग्रहनिवृत्तिद्वात्रिंशिका-२३
પૂર્વદ્વાચિંશિકા સાથે સંબંધ :
अनन्तरमवेद्यसंवेद्यपदं जेयमित्युक्तं अत्र तज्जयेनैव कुतर्कनिवृत्तिर्भवति सैव चात्यन्तमादरणीयेत्याह - અર્થ -
અવેધસંવેદ્યપદ જીતવું જોઈએ, એ પ્રમાણે અનંતર આગળની ‘તારાદિત્રયદ્વાáિશિકા' નામની બત્રીશીમાં, કહેવાયું. અહીં-આ ૨૩મી કુતર્કગ્રહનિવૃત્તિદ્વાáિશિકામાં, તેના જયથી જ અવેધસંવેદ્યપદના જયથી જ, કુતર્કની નિવૃત્તિ થાય છે, અને તે જ=કુતર્કનિવૃત્તિ જ, અત્યંત આદરણીય છે, ત્તિ એને કહે છે – ભાવાર્થ :
પૂર્વે ૨૨મી બત્રીશીના ૩૨મા શ્લોકમાં પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોને ઉદ્દેશીને કહ્યું કે “અવેદ્યસંવેદ્યપદ જીતવું જોઈએ અને અવેદ્યસંવેદ્યપદનો જય કરવાથી જીવમાં કુતર્કની નિવૃત્તિ થાય છે, કેમ કે અવેદ્યસંવેદ્યપદ જીતવાથી પદાર્થ જેવો છે તેવું યથાર્થ વેદન થાય છે. તેથી અનુભવને અનુરૂપ પદાર્થને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org