________________
( ૧૬ ) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા પ, અપયમાં ૧, અસ્થિર ૬, પ્રત્યેકનામ, સ્થિરનામ, શુભનામ, સુસ્વરનામ, નીચગોત્ર અને વેદનીની એક આ ૭૩ પ્રકૃતિ વિના ચિદમે ગુણઠાણે છેલ્લા સમયમાં ૧૨. મનુષ્યગતિ, પંચંદ્રી, જિનનામ, વસતિગ, સૈાભાગ્યનામ, આયનામ, જસનામ, મનુષ્યનું આયુ, ઉચગેત્ર અને વેદનીની ૧ છેલે સમયે ૧રને અત.
હવે સમઝીતની વાત કહે છે–ઉપશમ શ્રેણીને પ્રાપ્ત થયેલ જીવને આપશમીક સમ્યકત્વ હોય અથવા જેણે ત્રણ પંજ કર્યો નથી અને જેણે મીથ્યાત્વ ખપાવ્યું નથી એ જીવ પામી સમકીત પામે. ૧–શ્રેણુગત ઉપશમ સમ્યકવી જીવ મરણ પામી શકે ૧ ક્ષાપસમ્યકત્વી મીથ્યાત્વમેહનીના પ્રદેશ ઉદયને અનુભવે છે, રસદયને અનુભવ નથી. અને ઉપશમ સમ્યકત્વી પ્રદેશ ઉદયને પણ અનુભવ નથી.
૨. સંસારના કારણભૂત ત્રણે પ્રકારનું દર્શન મેહનીય ક્ષય થયે છતે વિઘ વિનાનું અનુપમેય ક્ષયિકસમ્યકત્વ પ્રાપ્ત થાય છે ૧. તે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થયે છતે ત્રીજે કે ચોથે ભવે મોક્ષમાં જાય છે. ત્રણ ભવ કરનાર ક્ષાયિક સમ્યકવી મરીને માનીક દેવતામાં કે ત્રીજી નરકાસુધી જાય છે. અને ચાર ભવ કરનાર ક્ષાયક સમ્યકત્વી અસંખ્યાતા વર્ષના આયુવાલા મનુષ્ય તીર્થચમાં જાય છે અને તે ક્ષાયક સમ્યકત્વ જે કાલમાં તીર્થકર થતા હોય અથવા વિચરતા હોય તે કાલમાં ઉત્પન્ન થયેલાને થાય છે. જેમ આ અવસપીણુમાં રાષભદેવના વિહારથી જંબુસ્વામીની કેવલ ઉત્પતી સુધને કાલ. ૨–બદ્ધાયુક એ રીતે ત્રણ કે ચાર કિંચિત પાંચ ભવ પણ કરે છે અને અબદ્ધ આયુ તેજ ભવે મેક્ષમાં જાય છે. ક્ષાયિક સમ્યકત્વની પ્રાણીની શરૂઆત કરનાર સંખ્યાતા વર્ષના આયુષ્યવાલા મનુષ્યજ હોય છે અને પૂર્ણ કરનારા ચારે ગતીવાલા જીવ હેાય છે.
પ્રશ્ન–ક્ષાયિક સમ્યકત્વીને પાંચમાં તથા છઠા ગુણઠાણે દેવાયુને બદ્ધ કહ્યો છે પરંતુ શીરીતે ઘટે? કારણ કે અબદ્ધ આયુ ક્ષાયિક સમ્યકત્વી તદ્ભવે મેલે જાય છે એટલે આયુ બંધાતું નથી અને બદ્ધાયુ હોય તે આયુ બાંધ્યું છે માટે બાંધવું નથી.
ઉત્તર–આ દેવાયુનો બંધ ક્ષાયિક સમ્યકત્વીના પાંચ ભાવનું સૂચન કરે છે. પાંચમા આરાના અંતે થનારા દુસહસરી ક્ષાયિક