________________
( ૧૪ ) કમ પ્રકૃતિ વત્ર ગણિત માલા પાંચે ઉદયે ટર-૨૮ એ બે સત્તા હોય. તથા જિનનામ સહિત મનુ
ખ્ય પ્રાગ્ય ૨૦ ને બધે પાંચે ઉદયે એક ૮૯ ની સત્તા હોય. કુલ નારીને વિષે ૪૦ સત્તાસ્થાન હેય. તિર્યંચને વિષે બંધાદય સત્તા સંવેધ કહે છે–૨૩ ને બંધ ર૧-૧૪-૨૫-૨૬ એ ચારે ઉદયે કર-૮૮ -૮૬-૮૦-૭૮ એ પાંચ પાંચ સત્તા. બાકીના ૨૭-૨૮-૨૯-૩૦-૩૧ એ પાંચ ઉદયે ૮ વિના ચાર ચાર સત્તા હેય, કુલ ૨૩ ને બંધ ૪૦ સત્તા હેય. તેમ ૨૫ તથા ૨૬ ને બંધે પણ ૪૦-૪૦ સત્તા હોય. તથા ૨૯-૩૦ ને બંધે પણ ૪૦ સત્તા કહેવી. એટલું વિશેષ જે મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ ને બધે દરેક ઉદયસ્થાને ૭૮ વિના ૪ સત્તાસ્થાન હોય. તથા ૨૮ ને બંધ ૨૪ વિના ૮ ઉદયસ્થાન હોય. તિહાં ૨૧-૨૬-૨૮-૨૯-૩૦ એ પાંચે ઉદયસ્થાન ક્ષાયક સમ્યગ્દષ્ટિને અથવા પૂ આયુષ્ય બાંધેલા અને મોહનીની ૨૨ સત્તાવાલા વેદક સભ્યગ્દષ્ટિને હેય. એ દરેક ઉદયે કર-૮૮ એ બે સત્તા હેય. ર૫ અને ર૭ ને ઉદય વૈકિય તિર્યંચને હોય. તિહાં પણ ૯૨-૮૮ એ બે સત્તા હેય. ૩૦ અને ૩૧ નો ઉદય સર્વ પતિએ પર્યાપ્ત સમ્યગ્દષ્ટિ તથા તથા મિથ્યાદષ્ટિને હેય, ત્યાં દરેક ઉદયે ૯૨૮૮-૮૬ એ ત્રણ સત્તા હોય. પણ અહિં ૮૬ ની તે મિથ્યાષ્ટિને જ હેય સમ્યગ્દષ્ટિ તે અવશ્ય દેવદુગાદિ બાંધે તેથી તેને ૮૬ ની સત્તા ન હોય. ૨૮ ને બધે ૧૮ સત્તાસ્થાન છે. કુલ તિર્યંચ મણે ૨૧૮ સત્તાસ્થાન હેય.
મનુષ્યગતિને વિષે સંવેધ કહે છે–તિહાં મનુષ્યને ૨૩ને બધે ૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ એ સાત ઉદયસ્થાન હોય. તે માથે ૨૫-૨૭ એ બે ઉદય વક્રિયને હાય, પણ આહારકને ૨૩ ને બંધ નથી તેથી તે ન લે. એ બે ઉદયે કર-૮૮ એ બે સત્તા. અને બીજા પાંચ ઉદયે ૯૨-૦૮-૮૬-૮૦ એ ચાર સત્તા હેય. કુલ ૨૩ ને બંધે ર૪ સત્તા હેય. એમ ૨૫ ને તથા ૨૬ ને બંધ પણ ર૪-૨૪ સત્તા હેય. તથા મનુષ્ય અને તિર્યંચ પ્રાગ્ય ૨૦ અને ૩૦ ને બંધ પણ એમજ ૨૪ સત્તા હોય. તથા ૨૮ ને બંધે પણ ૭ ઉદય છે. તેમાં ૨૧-૨૬ ને ઉદય સમ્યગ્દષ્ટિને કરણ અપર્યાપ્ત વેલાએ હેય. તથા ૨૫-૨૭-૨૮-૨૯ એ ચાર માંહેલા બે બે ઉદય અનુક્રમે વૈક્રિયા આહારક કરતાં સમ્યગ્દષ્ટિને હેય. ૩૦ ને ઉદય મિથ્યાત્વીને પણ હેય. એ ઉદયે ૯૨-૮૮ એ બે બે સત્તા હાય. તથા ૩૦ ને ઉદયે