________________
છઠો કર્મગ્રંથ
( ૧૪૩ ) બધે ૮, ૨૯ ને બંધ ૬૪૦૦, ૩૦ ને બંધે ૩૨૦૦ કુલ (૯૬૦૮) સાંગા હેય. મિશ્રાદિક ગુણઠાણે ભાંગા થોડા છે માટે પૂર્વ કહ્યા મુજબ. જાણું લેવા.
પહેલે ગુણઠાણે ૨૧ ના ઉદયે ૪૧, ૨૪ ના ઉદયે ૧૧, ૨૫ ના ઉદયે ૩૨, ૨૬ ના ઉદયે ૬૦૦, ૨૭ ને ઉદયે ૩૧, ૨૮ને ઉદયે ૧૧૯૯, ૨૯ ને ઉદયે ૧૭૮૧, ૩૦ ના ઉદયે ૨૯૪ ૩૧ ને ઉદયે ૧૧૬૪ ભાંગા હોય. નવે ઉદયસ્થાને કલ (૭૭૭૩) ભાંગા હેય. બીજે ગુણઠાણે ૨૧ ને ઉદયે ૮ મનુષ્યના, ૬ વિકલૅકિના, ૮ દેવતાના, ૮ તિર્યંચા, બે એકે દ્વિના, એવં ૩૨, ૨૪ને ઉદયે બે તિર્યંચના, તથા ૨૫ ને ઉદય ૮ દેવતાના, ૨૬ ને ઉદયે ૨૮૮ મનુષ્યના, ૨૮૮ તિર્યંચના, ૬ વિકલેકિના, કુલ ૫૮૨, ૨૯ ને ઉદયે દેવતાના ૮, નારકીનો ૧, એવું , ૩૦ ને ઉદયે ૧૧૫ર મનુષ્યના ૧૧૫ર તિર્યંચના, ૮ દેવતાના, કુલ ૨૩૧૨, ૨૧ ને ઉદયે ૧૧૫ર તિર્યંચના હેય. કુલ સાતે ઉદયે (૪૦૯૭) ઉદયભાંગા હેય. મિશ્રાદિક ગુણઠાણે ઉદયભાંગા પૂર્વવત જાણી લેવા.
- હવે ગત્યાદિક માગણાએ બંધાદિક કહે છે–નારકને ર૯-૩૦ એ બે બંધસ્થાન. તિર્યંચને ૨૩-૨૫ ૨૬-૨૮-૨૯-૩૦ એ છ બંધસ્થાન. મનુષ્યને ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦-૩૧-૧ એ આઠ બંધસ્થાન. દેવતાને ૨૫-૨૬-૧૦-૩૦ એ ચાર અંધસ્થાન. નારકને ૨૧-૨૫-૨૭–૧૮–૨૯ એ પાંચ ઉદયસ્થાન. તિર્યંચને ૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ એ નવ ઉદયસ્થાન. મનુષ્યને ૨૦-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ ૯-૮ એ અગ્યાર ઉદયસ્થાન. દેવતાને ૨૧-૦૫-૨૭-૨૮-૨૯-૩૦ એ છે ઉદયસ્થાન. નારકીને ૯૨-૮૯-૮૮ એ ત્રણ સતાસ્થાન. તિર્યંચને કર-૮૮-૮૬-૮૦–૭૮ એ પાંચ સત્તાસ્થાન. મનુષ્યને ૭૮ વિના અગ્યાર સત્તાસ્થાન. દેવતાને ૯૩-૦૨-૮૯-૮૮ એ ચાર સત્તાસ્થાન.
હવે સવેધ કહે છે–નાકીન તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ બાંધતાં પોતાના પાંચ ઉદયસ્થાને ૯૨-૮૮ એ બે સત્તાસ્થાન હેય. તીર્થકર નામની સત્તાએ તિર્યંચ પ્રાગ્ય બંધ ન હોય તેથી ૮૯ ની સત્તા ન હેય. તથા મનુષ્યપ્રાયોગ્ય ૨૯ ને બંધે પચે ઉદયે ટર-૮૯-૮૮ એ ત્રણ સત્તા હેય. કુલ ૨૯ ને બંધે ૧૫ સત્તાસ્થાન હેય. તથા ઉદ્યોત સહિત તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ ને બધે ર૯ ના બંધની પેઠે