________________
(૧૪) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા. ૩૦ ને ઉદયે એ ચારે સત્તા હે. કુલ ૮ સત્તાસ્થાન હેય. - નવમે દશમે ગુણઠાણે ૧ બંધ ૧ ઉદય અને ૮ સત્તાસ્થાન હેય. તથા છઠસ્થ સાધુને ઉપશાતબેહ, ક્ષીણમોહ અને કેવલીજિન તે સયોગી તથા રમયોગી કેવલી, એ ચાર ગુણઠાણાવાલાને નામકર્મને બધ ન હેય. તેથી અગ્યારમે એક ૩૦ નો ઉદય અને ૪ સત્તાસ્થાન હેય. બારમે ૧ ઉદય ૪ સત્તા. તેરમે ૮ ઉદયસ્થાન અને ૪ સત્તાસ્થાન. ચૌદમે બે ઉદય અને ૬ સત્તાસ્થાન હાય.
હવે નવમે તથા દશમે ગુણઠાણે બંધાદિક કહે છે–૧ યશકીતિને બંધ અને ૩૦ નો ઉદય હોય. તિહાં ક્ષેપકને ભાંગા ૨૪,
ઔપશામિકને ત્રણ સંઘયણ સાથે ઉદયનાં ભાંગા ૭૨ હેય તથા ૯૩–૯ર-૯૯-૮૮-૮૦-૭૦ ૭૬-૭૫– એ ૮ સત્તાસ્થાન હેાય. તિહાં પહેલી ૪ સત્તા ઉપશમશ્રેણિએ હેય. તથા ક્ષપકશ્રેણિએ પણ જ્યાં સુધિ નામકમની ૧૩ પ્રકૃતિ ક્ષય ન થાય ત્યાં લગે જાણવી. તે ૧૩ ખપાવ્યા પછી ૮૦-૭૦-૭૬-૭૫ એ ચાર સત્તાસ્થાન હેય. અગ્યારમે બંધાભાવે ૩૦ નુંજ ઉદયસ્થાન હેય. તિહાં ભાંગા ૭૨ અને ૯૩-૯–૮૯-૮૮ એ ૪ સત્તા હાય. તથા બારમે ૩૦ ને ઉદય, તિહાં ભાગ ૨૪, તિહાં પણ તીર્થંકરનામ સહિતને સર્વ સંસ્થાનાદિક પ્રશસ્ત હેય માટે ૧ ભાંગે. તિહાં ૮૦-૭૬ એ બે સત્તા તીર્થકરને તથા ૭-૭પ એ બે કેવલિને હોય, એવં ૪ સત્તા હેય. તેરમે ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯ (૩૦-૩૧ એ ૮ ઉદયસ્થાનના ભાંગા (૬૨૦) પૂર્વે સામાન્યાદેશે વિચાર્યા છે તિહાંથી જાણવા. અહિં ૮૦-૭૦-૭૬-૭૫ એ જ સત્તાસ્થાન હોય. તેને સંવેધ સંશો પર્યાય દ્વારમાં કહ્યો છે ત્યાંથી જાણવો.
ચૌદમે ૯-૪ બે ઉદય હોય. તેના ભાંગા બે અને ૮૦-૭૨–૭૬ ૭૫–૯-૮ એ છ સત્તા હેય. તિહાં તીર્થકરને ૮ ને ઉદયે ૮૦-૭૬- એ ત્રણ રસ્તા હોય. તથા સામાન્ય કેવલિને ૮ ને ઉદય ૭૦-૭૫-૮ એ ત્રણ સત્તા હેય. એમ ૧૪ ગુણઠાણે ૮ કર્મને બંધ, ઉદય સતા સંવેધ કહ્યો. - પહેલે ગુણઠાણે ૨૩ ને બધે ૪, ૨૫ ને બંધ ર૫, ૨૬ ને બધે ૧૬, ૨૮ ને બંધે , ર૦ને બધે ૯ર૪૦, ૩ર ને બંધ ૪૬૩ર ભાંગા હોય છએ બંધસ્થાને (૧૩૨) ભાંગા હેય. બીજે ગુણઠાણે ૨૮ને