________________
(૧૪૦) કમે પ્રકૃતિ ગણિત માલા ભાંગા ૬ તથા ૩૦ ને ઉદય તિર્યંચ તથા મનુષ્યને હેય. ૬ સંઘયણને ૬ સંસ્થાન સાથે ૩૬, તે સુસ્વર દુરસ્વર સાથે ૭૨, તે શુભ અશુભ ખગતિ સાથે ૧૪૮ તિર્યંચના, તથા ૧૪૪ મનુષ્યના તથા ૧ વૈક્રિય તિઈંચને મળી કુલ (૨૮૯) ભાંગા. તથા ૩૧ નો ઉદય તિર્યંચને હેય. તેના પણ (૧૪) ભાંગા કુલ (૪૩) ભાંગા ૨૮ ને બંધ થયા. તથા ૨૯ ને બંધ ૨૫-૨૭-૨૮-૨૯-૩૦ એ પાંચ ઉદયસ્થાન હોય, ત્યાં પહેલા ૪ ઉદયસ્થાન વૈકિયના છે તેને ભાંગે એકેક તથા ૩૦ ના ઉદયે ૧૪૪. કુલ ૧૪૮ ભાંગા થયા. કુલ ૨૮ ને બંધ (૫૯૧) ભાંગા થયા.
હવે સત્તા કહે છે–૯૩-૯૨-૮૯-૮૮ એ ૪ સત્તાસ્થાન હાય. તિહાં જે અપ્રમત્ત અપૂર્વકરણવાલે તીર્થકર તથા આહારક બાંધીને પડે તે પરિણામે દેશવિરતિ થાય. તેને હ૩ ની સત્તા હેય. શેષની ભાવના ચોથાની પેઠે જાણવી. હવે સંવેધ કહે છે–દેશવિરતિ મનુવ્યને ૨૮ ને બંધે ૨૫-ર૭–૧૮-૨૯-૩૦ એ પાંચ ઉદયસ્થાન હેય. તિલાં દરેકને કર-૮૮ એ બે સત્તાસ્થાન હોય. તેમ તિર્યંચને પણ ૩૧ સાહિત ૬ ઉમે ૯૨-૯૮ એ બે સત્તાસ્થાન. તથા ૨૯ ને બંધ દેશવિરતિ મનુષ્યને જ હેય. તિહાં ર૫-૨૭-૨૮-૨૯-૩૦ એ પાંચે ઉદય.
સ્થાને ૯૩-૯૯ એ બે બે સત્તાસ્થાન હય, લ દેશવિરતિએ ૨૨ સત્તાસ્થાન હાય.
હવે પ્રમત્તે બંધાદિક સંવેધ કહે છે–પ્રમત્ત સાધુને ૨૮–૨૯ એ બે બંધસ્થાન દેશવિરતિ મનુષ્યની પેઠે જાણવા. તિહાં પ્રત્યેક બંધે મનુષ્યના ૮-૮ લેતાં ૧૬ ભાંગા થાય. તથા ૨૫–૨૭-૨૮-૨૯ -૩૦ એ પાંચ પાંચ ઉદયસ્થાન હાય. ત્યાં પ્રથમના ૪ ઉદય તે આહારક અને વૈકિય શરીર કરનાર સાધુની અપેક્ષા લેવા ત્યાં ૨૫ ના તથા ૨૭ ના ઉદયે બે બે ભાંગા તથા ૨૮ અને ૨૯ ના ઉદયે ચાર ચાર ભાંગા. ૩૦ ને ઉદય સામાન્ય મનુષ્યને હેય. ત્યાં બે આહારક ક્રિયા અને ૧૪ સ્વભાવિક મનુષ્યના મલી કુલ એકેકા બંધસ્થાનકે ૧૫૮ ભાંગ કરતાં ૩૬ ઉદયભાંગા થાય ત્યાં ૯૩-૯૨ -૮૮૮ એ ચાર સત્તાસ્થાન હેય. - હવે સંવેધ કહે છે–૨૮ ને બંધે પાંચે ઉદયે ૯૨-૮૮ એ બે