________________
છઠે કર્મગ્રંથ.
( ૧૩૯ ). થયા. ૩૦ ના ઉદયે મનુષ્યના ૧૧૫૨, તિર્યંચના ૧૭૨૮, વેકિય તિર્થ. ચના ૮, દેવતાના ૮, કુલ ( ૨૮૯૬) થયા. ૩૧ ના ઉદયે તિર્યંચના (૧૧પર) કુલ ચેાથે ગુણઠાણે (૭૬૬૧) ઉદય ભાંગા થયા.
- હવે સત્તાસ્થાન કહે છે–૯૩-૯૨-૮૯-૮૮ એ ચાર સત્તાસ્થાનઅપ્રમત્તસંધતી વા અપૂર્વકરણી તીર્થકર અને આહારક સહિત ૩૧ બાંધીને પછી દેવતા થાય ત્યાં ૯૩ ની સત્તા હેય. આહારક બાંધીને પડે ત્યારે મિથ્યાત્વે જઈ ચારે ગતિમાં ઉપજે તેને ૯૨ ની સત્તા હાય. દેવ મનુષ્યમાં મિથ્યાત્વ નહિ પામેલને પણ ૯ ની સત્તા હોય. દેવ નારકી અને મનુષ્ય અવિરતિને તીર્થકર સહિત ૮૯ ની સત્તા હોય. ૮૮ ની સત્તા ચારે ગતિમાં સમીતીને હેય. હવે સંવેધ કહે છે – ૨૮ ના અંધે તિર્યંચ મનુષ્યને ૮ ઉદયસ્થાન, તેમાં ૨૫–૨૭ નું ઉદયસ્થાન વિક્રિયતિર્યંચ મનુષ્ય આશ્રી જાણવું. દરેક ઉદયસ્થાને ૯૨-૮૮ એ બે સત્તાસ્થાન હાય, એટલે ૧૬. ૨૯ ને બંધ બે પ્રકારે–દેવ પ્રાયોગ્ય અને મનુષ્ય માગ્યું. તેમાં દેવપ્રાગ્ય જિનનામ સહિત મનુષ્યજ બાંધે છે, તેને ૩૧ ના ઉદય વિના ૭ ઉદયસ્થાન હેય. દરેક ઉદય ૯૩–૯૯ એ બે સત્તાસ્થાન હેય. માટે ૧૪. મનુષ્ય પ્રાગ્ય ૨૯ ને બંધ દેવતા અને નારકી બાંધે છે. તેમાં નારકીને ૨૧-૨૫-૭-૨૮૨૯ એ પાંચ ઉદયસ્થાન. તેમાં ૩૦ નું ઉદયસ્થાન મેળવતાં દેવતાને ૬ ઉદયસ્થાન. તે ઉદ્યોતનામ વેદતાં જાણવું. ઉત્તર વૈક્રિયપણમાં તે છ એ ઉદયસ્થાને ૯૨-૮૮ એ બે સત્તાસ્થાન માટે ૧૨. મનુષ્ય પ્રાયગ્ય જિનનામ સહિત દેવતા અને નારકી ૩૦ ને બંધ કરે. તેમાં દેવતાને ૬ ઉદયસ્થાન અને ૯૩–૯૯એ બે સત્તાસ્થાન માટે ૧૨. તથા નારકિને પૂર્વોકત ૫ ઉદયસ્થાન, સત્તા એક ૮૯ ની હેય. કુલ ૫૪ સત્તાસ્થાન હેય.
- પાંચમે ગુણઠાણે ૨૮-૨૯ એ બે બંધસ્થાન. ત્યાં મનુષ્ય અને તિર્યંચ દેશવિરતિ દેવપ્રાયોગ્ય ૨૮ બાંધે. ત્યાં ૮ ભાંગા. તથા જિન નામ સહિત ૨૯ નો બંધ દેશવિરતિ મનુષ્ય બાંધે. ત્યાં ૮ ભાંગા. કુલ ૧૬ ભાંગા. ૨૫-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ એ છ ઉદયસ્થાન હોય. ત્યાં ૨૮ ના બંધે પહેલા ૪ ઉદયસ્થાન તો વૈક્રિયતિર્યંચ મનુષ્યને હોય. દરેકને એકેક ભાંગે એમ ૪ ભાંગા થયા. તથા ૨૮-૨૯ એ બે ઉદય સામાન્ય તિર્યંચ મનુષ્યને તથા વૈક્રિયને પણ હેય. ત્યાં ઉદય