________________
છઠા ગ્રંથ
( ૧૪૫ ) નરક પ્રાયેાગ્ય ૨૮ ને બધે ૮૯–૮૬–૯૨-૮૮ એ ચાર સત્તા હાય. કુલ ૨૮ તે બધે ૧૬ સત્તા હોય. તથા જિનનામ સહિત દેવપ્રાયેાગ્ય ૯૪ બધે ૭ ઉય ૨૮ ના બંધની પેઠે લેવા, પણ એટલું વિશેષ જે ૩૦ ના ઉદય સમ્યકત્વીન લેવા, તેથી—સાતે ઉયે ૯૩-૮૯ એ એ સત્તા હાય. તિહાં આહારકને તા. ૯૩ નીજ સત્તા હેાય. કુલ જિનનામ સહિત ૨૯ તે અંધે ૧૪ સત્તા હેાય. તથા આહારકડુંગ સહિત ૩૦ તે બધે . ૨૯-૩૦ એ એ ઉદયસ્થાન હાય. તિહાં આહારકશરીર પ્રમત્ત ગુણુાણે કરીને અંતકાલે અપ્રમત્તે આવે તેની અપેક્ષાએ ૨૯ તા ઉદય લેવેા. બીજે સ્થાને ૩૦ ના ઉદય હાય. તિહાં દરેક ઉદયે ર ની સત્તા હાય. તથા ૩૧ને બધે એક ૩૦ ના ઉદ્ભય હાય. ત્યાં ૩ નીજ સત્તા હેાય. તથા એકને બધે ૩૦ના ઉદ્ભય અને ૯૩–૯૨-૮૯-૮૮-૨૦ ૭૯૭૬-૭૫ એ આઠ સત્તાસ્થાન હોય. કુલ ૨૩–૨૫-૨૬ના બંધને વિષે ૨૪-૨૪ સત્તા, અને ૨૮ ના બધે ૧૬ તથા મનુષ્ય તિર્યંચ પ્રાયાગ્ય ર૯ તથા ૩૦ ના બધે ૨૪-૨૪ સત્તા, તથા દેવપ્રાયાગ્ય તીર્થંકર સહિત ૨૯ ના બધે ૧૪ સત્તા, તથા ૩૧ ના બધે ૧ સત્તા, અને ૧ના બધે ૮ સત્તા. કુલ અનુષ્ય મધ્યે (૧૫૯) સત્તા હેાય.
હવે દેવગતિને વિષે સવેધ કહે છે—દેવતાને ૨૫ તે અંધે ૨૧-૨૫-૨૭-૨૮-૨૯-૩૦ એ છએ ઉદ્ભયે ૯૨-૮૮ એ એ સત્તા હાય. એમ ૨૬ તથા ૨૯ ને બધે પણ જાણવું. તથા ઉદ્યોત સહિત તિર્યંચ પ્રાયેાગ્ય ૩૦ ને બધે પણ એમજ જાણવુ. તથા જિનનામ સહિત મનુષ્ય પ્રાયાગ્ય ૩૦ ને બધે છએ ઉદયે ૯૩-૮૯ એ એ સત્તા હાય. એમ ૪ મધ મધ્યે ૩૦ ના અધ મનુષ્ય તથા તિર્યંચ પ્રાયેાગ્ય હાય, માટે તે એ સ્થાન ગણતાં પાંચ સ્થાને ૧૨-૧૨ સત્તા હોય. કુલ દેવમધ્યે ૭ સત્તાસ્થાન હેાય. એમ ગતિ આશ્રી સવેધ કહ્યો.
હવે ઇંદ્િ શ્રી બધાય સત્તા કહે છે—એકિ, વિકલેદ્ર, પંચદ્રિત વિષે અનુક્રમે બધસ્થાન કહે છે—એ દ્રિત ૨૩-૨૫–૨૬-૨૯ ૩૦ એ પાંચ મધસ્થાન હેાય. તથા વિકલત્રિકને પણ એજ પાંચ મધસ્થાન. તથા પચેદ્રિત ૨૩-૨૫–૨૬-૨૮-૨૯-૩૦-૩૧-૧ એ આઠ અધસ્થાન હોય. તથા એકેન્દ્રિત ૨૧-૨૪-૨૫-૨૬-૨૭ એ પાંચ ઉદયસ્થાન. તથા વિકલત્રિકને ૨૧-૨૬-૨૮-૨૯-૩૦-૩૧ એ છ ઉદ્ભયસ્થાન. તથા પંચે દ્રિન ૨૦–૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૮ એ અગ્યાર