________________
(૧૫) કમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા ભાગના ભાગ અંતમુહ વિનાશે. ત્યારપછી વલી જે અનંતમો ભાગ રહ્યો છે તેને વલી અનંતમે ભાગ મુકીને શેષ અનુભાગના ભાગ અંતમુહુર્ત વિનાશે. ત્યારપછી વલી જે પૂર્વે મુકેલે અનંત ભાગ છે તેને વલી અનંતમો ભાગ મુકીને શેષ અનુભાગના ભાગ અંતમુહુર્ત વિનાશે. એમ અનેક અનુભાગ ખંડના સહસ્ત્ર એક સ્થિતિખંડને વિષે વ્યતિક્રમે, અને તે સ્થિતિખંડને અનેક સહશે અને પૂર્વકરણ સંપૂર્ણ થાય. ' હવે ગુણશ્રેણિ તે અંતમુહુર્ત પ્રમાણ સ્થિતિની ઉપર જે સ્થિતિઓ છે, તે માંહેથી દલિથું લઈને ઉદયાવલિકાની ઉપરની સ્થિતિને વિષે પ્રતિસમયે અસંખ્યાતગુણપણે નાખે, તે આ પ્રમાણે–પ્રથમ સમયે સ્તંક બીજે સમયે અસંખ્યાતગુણ એમ થાવત અંતર્મુહુતના ચરમસમયેલગે કહેવું. એ અંતમુહુર્ત અપૂર્વકરણ અને અનિ
તકરણના કાલથકી કાંઈક અધિક જાણવું. એ પ્રથમ સમય રહિત દલિકને નિક્ષેપવિધિ જાણ. એમ દ્વિવાદિક સમયગ્રહિત દલિયાને પણ નિક્ષેપ કહે. વલી અને ગુણશ્રેણિ રચવાને પ્રથમ સમયે જે દલિયું રહે તે સ્તાક હેય, તે થકી બીજે સમયે અસંખ્યાતગુણ તેથકી ત્રીજે સમયે અસંખ્યાતગુણ, એમ યાવત ગુણણિ કરણના ચરમસમયેલગે જાણવું. અપૂર્વકરણના સમયે અને અનિવૃત્તિકરણના સમયને વિષે અનુક્રમે ઘટતે થકે ગુણશ્રેણિ દલિકને નિક્ષેપ શેષ શેષને વિષે હેય, પણ ઉપર ન વધે. હવે ગુણસંક્સ તે અપૂર્વકરણને પ્રથમ સમયે અનંતાનુબંધ્યાદિક અશુભ પ્રકૃતિનું દલિયું અપર પ્રકૃતિને વિષે જે સંક્રમે તે સ્ટેક હેય, તેથી બીજે સમયે અપર પ્રકૃતિને વિષે સંકમતું દલિક અસંખ્યાતગુણ હેય, એમ તૃતીયાદિક સમયને વિષે પણ કહેવું.
હવે એ અપૂર્વકરણના પ્રથમ સમયે અપૂર્વસ્તક સ્થિતિબંધ આરંભે, સ્થિતિબંધ અને સ્થિતિઘાત તે સમકાલે પ્રારભે, અને સમકાલે પુરાં કરે. એમ એ પાંચે પદાર્થ અપૂર્વકરણે પ્રવર્તે. હવે અનિવૃત્તકરણ કહે છે–અનિવૃત્તકરણે સમકાલે પઠેલા સર્વ જીવને એકજ અધ્યવસાય સ્થાનક હોય પણ પહેલા સમયના વિશુદ્ધિસ્થાનકની અપેક્ષાયે બીજા સમયનું વિશુદ્ધિસ્થાન અનંતગુણું હોય. એમ થાવત અનિવૃત્તકરણના ચરમસિમલગે કહેવું. માટે જ એ કરણે પઠા