________________
(૧૫૬)
કમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા
એમ અંતમુહુર્ત કષાયનું ઉપરનું દલિયું નિ:શેષપણે ક્ષીણ થાય. તેજ સમયે પુરૂષદના બંધ ઉદય અને ઉદીરણાને છેદ થાય. અને સમય ઊણી બે આવલિકાનું બાંધ્યું વજીને શેષ દલિયાને પણ ક્ષય થાય. એ પુરૂષવેદી પ્રારંભકને જાણવું. જ્યારે નપુંસકવેદી પ્રારંભિક હોય, ત્યારે પ્રથમ સ્ત્રીવેદ પછી નપુંસકવેદને સમકાલે ક્ષય કરે. તે ક્ષયને સમયેજ પુરૂષદના બંધોદય ઊદીરણને છેદ થાય. ત્યારપછી અદક થયો છતે પુરૂષદ અને હાસ્યષકનો સમકાલે ક્ષય કરે, અને જ્યારે સ્ત્રીવેદી શ્રેણિ પ્રારંભે ત્યારે પ્રથમ નપુંસકવેદને ક્ષય કરે, પછી સ્ત્રીવેદને ક્ષય કરે. તે ક્ષયને સમયેજ પુરૂષદના બંધદય ઉદીરણાને છેદ થાય. ત્યારપછી પુરૂષદ અને હાસ્યષકને સમકાલે ક્ષય કરે.
હવે પુરૂષવેદીને આશ્રયીને કહે છે–ફોધ વેદતાં પુરૂષવેદી ક્રોધના ત્રણ ભાગ કરે, તે અધકરણ કરણુદ્ધા , કિકિરણોદ્ધા , અને કિત્રિવેદનાદ્ધા ૩. ત્યાં અધિકરણ કરણાદ્વાએ વર્તત પ્રતિસમયે અનંતા
અપૂર્વ સ્પર્ધક સંજવલનચતુષ્કના અંતરકરણથકી ઉપરની સ્થિતિને વિષે કરે અને એ અદ્ધાએ વર્તતો પુરૂષદ પણ સમય ઉણી બે આવલિકારૂપ કાલે ક્રોધને વિષે ગુણસંક્રમ કરીને સંકમાવતે થકે ચરમસમયે સવ સંક્રમે કરીને સંક્રમાવે, એમ પુરૂષદ ક્ષય પામે. તદનંતર કિષ્ટિકરણુદ્ધાએ પેઠા થકે સંજવલનચતુષ્કની ઉપરની સ્થિતિમાં દલિયાની કિહિ કરે, તે કિહિ પરમાથે તે અનંતી છે, પણ સ્કૂલ ભેદની અપેક્ષાયે બીર કપીએ એકેક કષાયની ત્રણ ત્રણ. એ ક્રોધે ક્ષપકશ્રેણિ અંગીકારને માટે જાણવું. માને કરીને પવિતાને તે પૂર્વોક્ત ઉકલનવિધિએ કરીને કોઈ ખપાવ્યું કે શેષ ત્રણ કષાયની િિક્ટ પૂર્વલીપરે નવ થાય. માયાએ કરી અંગીકારને પૂર્વોકત ઉઠ્ઠલનવિધિએ કરીને ક્રોધ-માનને ક્ષય થયે થકે શેષ બે કષાયની કિદિ ૬ : પૂર્વવત હેય. લોભે કરી અંગીકારને પૂર્વોકત ઉકલનવિધિએ કરીને જોધાદિક ત્રને ક્ષયે લોભની કિટિ ૩ હોય. ત્યારપછી કિટિવેદનાદ્ધાને વિષે પ થકે ક્રોધે પ્રતિપન્ન થકો ક્રોધનું પ્રથમ કિદિતું બીજી સ્થિતિનું દલિયું આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે અને વેદે, ત્યાં લગે કે જ્યાં લગે સમયાધિક આવલિકા માત્ર શેષ હેય. તદનંતર સમયે - બીજી સ્થિતિગત બીજી કિદિનું દલિયું આકર્ષીને પ્રથમ સ્થિતિ કરે