________________
( ૧૧૨ )
ક પ્રકૃતિ યંત્ર ગણિતમાલા.
સ્વભાવસ્થજ હેાય. એ અનંતાનુબંધીની વિસયેાજના કહી.
હવે દનત્રિકની ઉપરામના કહે છે—ત્યાં મિથ્યાની ઉપશમના મિથ્યાદ્દષ્ટિને તથા વૈદ્યક સમ્યગ્દષ્ટિને હાય, અને સમ્યકત્વની તથા મિશ્રની ઉપશમના તા વેદક સમ્યગ્દષ્ટિનેજ હાય. ત્યાં મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વની ઉપરામના પ્રથમ સમ્યકત્વ પામતાં હોય, તે આ પ્રમાણે-સ’જ્ઞી પંચેન્દ્રિય સ` પસિએ પર્યાયો, કરણ કાળથકી પૂર્વે અંતમુર્હુત લગે સમયે સમયે અનતગુણ વધતી વિશુદ્ધિએ પ્રવર્તતા, અભવ્ય સિદ્ધિકની વિશુદ્ધિની અપેક્ષાયે અનંતગુણ વિશુદ્ધિવંત, મતિ અજ્ઞાન, શ્રુત જ્ઞાન અને વિભગ જ્ઞાન એ માંહેલા અનેરે કાઇપણ સાકારાયેાગે ઉપયુકત થકા, અનેરે યાગે થતા જઘન્ય પરિણામે તેજોલેશ્યાએ, મધ્યમ પામે પદ્મલેશ્યાએ અને ઉત્કૃષ્ટ પરિણામે શુકલલેશ્યાએ વા મિથ્યાષ્ટિ ચારે ગતિના જીવ કાડાકોડી સાગરોપમ માંહેલી સ્થિતિનાં કર્મવત, ઇત્યાદિક સર્વાં પૂર્વોકત રીતે યથાપ્રવૃત્ત કરણ, અપૂર્વકરણ પરપૂર્ણ થાય ત્યાંલગે કહેવુ. એટલું વિશેષ જે અહીં અપૂર્ણાંકણે ગુણસક્રમ ન કહેવા પણ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ અને અપૂર્વ સ્થિતિબધ એ ચારજ કહેવા. ગુણશ્રેણિ–લિક રચના પણ ઉદય સમયથી માંડીને જાણવી. ત્યારપછી અનિવૃત્તિકરણે પણ એમજ કહેવું.
અનિવૃત્તિકરણ કાળના ઘણા સખ્યાતમા ભાગ ગયે શકે અને એક સખ્યાતમા ભાગ થાકતે તે અંતર્મુહુ ભાન હેઠું' મુકીને મિથ્યાત્વનું અંતરકરણ અંતર્મુહુર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિથકી કાંઈક અધિક અભિનવ સ્થિતિમધના કાળ સરખા અંતર્મુહુ કાલે કરે, અને અંતરકરણનું દલિય· ઉકેરીને પ્રથમ તથા દ્વિતીય સ્થિતિમાંહે નાંખે, અને પ્રથમ સ્થિતિએ થતા ઉદ્યીરણા પ્રયાગે કરીને જે પ્રથમ સ્થિતિગત દલિક આકર્ષીત યમાંહે નાંખે તે ઉદીરણા, અને જે વળી ત્રીજી સ્થિતિના સમીપ થકી ઉદીરણા પ્રયાસેજ કરીને દલિયુ આકર્ષીત ઉદ્દયમાંહે નાંખે તે આગલ કહીએ. ઉદીરણાનુજ વિશેષ પ્રતિપત્તિને અર્થે આગાલ એવુ· મીનું નામ કહીએ.
ઉદય ઉદીરણાએ કરીને પ્રથમ સ્થિતિ અનુભવતા એ આવલિકા શેષ રહે ત્યાં લગે જાય, એ આવલિકા થાકતે આગાલ વિચ્છેદ