________________
(૧૪૬ )
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા.
ઉદયસ્થાન. તથા ૯૨-૮૮૮૬-૮૦-૭૮ એ પાંચ સત્તાસ્થાન વિકલત્રિકને તથા એકેનિને હેય. પંચૅકિને ૯૩૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૯-૪-૭૬ ૭૫-૯-૮ એ બારે સત્તાસ્થાન હોય. એને સંવેધ પૂર્વે ચૌદ છવભેદ નામકમને કહ્યો છે ત્યાંથી જાણી લે.
એ ભલે પ્રકારે અત્યંત ઉપગ રાખીને આડે કમ પ્રકૃતિના સ્થાન બંધ ઉદય સતા કર્મની તેને સંવેધ ગત્યાદિ ૧૪ ભેદ તથા ઉત્તર દુર ભેદે સત્પદ પ્રરૂપણાદિક આઠ અનુયાગદ્વારને વિષે પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશબંધ, એ ચાર પ્રકારે જાણવા. તિહાં પ્રકૃતિ આથી બંધ, ઉદય, સત્તાસ્થાન પૂર્વે કહ્યાં તેને અનુસારે સ્થિતિના બંધાદિ સ્થાન, રસસ્થાન તથા પ્રદેશ સ્થાન પણ માગણકારે એ પ્રકારે અનુક્રમે કહેવા. અહિં બંધદય સત્તાને સંવેધ કહ્યો, પણ ઉદીરણ ન કહી તે કહે છે ઉદયથકી ઉદીરણા જુદી નથી, કાલપ્રાપ્ત કર્મનું અનુભવવું તે ઉદય કહીએ, અને અપ્રાપ્તકાલે ઉદયાવલિથકી બાહેર રહ્યા એવા જે કદલ તથા રસ, જેનો ઉદયકાલ આવ્યો નથી તે કર્મલને જીવ, કષાયસહિત ગ, એવે નામે જે વીય વિશેષ તેણે કરી આકર્ષીને ઉદય આવ્યા દલમાંહે સેલીને ઉદયપ્રાપ્ત કમપરમાણુ સાથે અનુભવે તેને ઉદીરણા કહીએ. માટે ઉદય અને ઉદીરણાના સ્વામિત્વપણું આશ્રીને કાંઇ વિશેષ નથી. “જથ ઉદય તત્ય ઉદીરણા, જલ્થ ઉદીરણ તત્વ ઉદય” એ વચન પ્રમાણથકી એમ જાણવું. પરંતુ એટલું વિશેષ જે ૪૧ પ્રકૃતિ મુકીને શેષ સર્વ પ્રકૃતિને ઉદય અને ઉદીરણ સાથેજ સમકાલે પ્રવર્તે માટે જે ઉદયને સ્વામિ તેહીજ ઉદીરણાને પણ સ્વામી જાણ. જ્ઞાનાવરણી પઅંતરાય ૫, દર્શનાવરણ ૯, વેદની ૨, મિથ્યાત્વમેહની, સમ્યકત્વમેહની, સંજ્વલન લેભ, વેદ ૩, આયુષ્ય ૪, મનુ બદુગ, ત્રસતિગ, સુભગ, આદેય, યશકીર્તિ, તીર્થંકરનામ, એ ૯ નામ. કમની, ઉચ ગેવ, એ ૧ પ્રકૃતિ જાણવી. બંધાયે ૧૨૦ પ્રકૃતિમાંથી તીર્થંકરનામ, આહાર દુગ વિના શેષ ૧૧૭ પ્રકૃતિ બાંધે. તે મિથ્યાત્વને વેદક એ મિથ્યાષ્ટિ છવ મિથ્યાત્વ ગુણઠાણે રહો થકે બાંધે. જિનનામ સમીતી બાંધે. તથા આહારકડુગ સંયમી બાંધે. તે બન્ને મિથ્યાત્વ ગુણઠાણે નથી માટે તે ત્રણ પ્રકૃતિન બાંધે. બીજે ગુણઠણે જિનનામ, આહારકગ, નપુંસક વેદ, નરકતિગ,