________________
છટા ક ગ્રંથ.
( ૧૧ ) સત્તા હાય. તિહાં આહારકે ૯ર નીજ સત્તા, અને જિનનામ સત્તાએ છતાં ૨૮ ના અધ ન હેાય માટે. ૯૩-૮૯ એ એ સત્તા ૨૯૨ અંધે પાંચ ઉદ્દયસ્થાનકે હાય. કારણકે ૨૯ ના બંધ જિનનામ બાંધતાંજ હાય. એમ કુલ ૨૦ સત્તાસ્થાન પ્રમત્ત ગુણઠાણે હાય.
અપ્રમત્તે અધાર્દિક સવેધ કહે છે—અપ્રમત્ત સાધુને ૨૮–૨૯ ૩૦-૩૧ એ ચાર અધસ્થાન હોય. ત્યાં પ્રથમના બે પ્રમત્તની પેઢ જાણવા. તથા આહારકદુગ સહિત બાંધતાં અનુક્રમે ૩૦-૩૧ મધ હાય. એ ચારે બધસ્થાને એકેક ભાંગા કરતાં ૪ ભાંગા થાય. કારણ કે અહિ. અસ્થિર, અશુભ, અયશના બંધ નથી માટે. તથા દરેક અવસ્થાને ૨૯ અને ૩૦ એ એ એ ઉદયસ્થાન હોય. તિહાં જે પ્રમત્તથા વૈક્રિય તથા આહારક આરંભી અપ્રમત્તે આવે તેને ઉદ્યોતને ઉદયે ૨૯ ના ઉદ્ભય હાય. તથા ૩૦ ના ઉદય સહુજ હાય. તિહાં દરેક ઉચે એક ભાંગા વક્રિયના તથા આહારકના, એવ એ ઉદ્ભયે એ ભાંગા. તથા સયત અપ્રમત્તને ૩૦ તે ઉદ્ભયે પૂર્વે પાંચમે ગુણઠાણે ૧૪૪ ભાંગા કહ્યા તે હેાય. કુલ એકેકા અંધે ઉડ્ડયભાંગા ૧૪૮ હોય. કુલ ૪ મધના મલી (૯૨) ઉદયભાંગા હૈાય. તિહાં ૨૮ તે બધે એ ઉદયે ૮૮ ની સત્તા હાય. અને ર૯ તે બધે એ ઉદ્ભયે ૮૯ ની સત્તા હાય. તથા ૩૦ ને બધે એ ઉદ્ભયે ૯૨ ની સત્તા હાય. તથા ૩૧ ને બધે એ ઉદ્ભયે ૯૩ ની સત્તા હેાય. અહિં જે તીર્થંકર તથા આહારક નિશ્ચે બાંધે તેને એકેકી સત્તા હાય. એવં કુલ ૮ સત્તા હાય.
હવે અપૂવ કરણે બધાય સત્તા સંવેધ કહે છે—૨૮-૨૯-૩૦ ૩૧–૧ એ પાંચ અધસ્થાન હાય. તિહાં પ્રથમના ૪ અપ્રમત્તની પેઠે લેવા. તથા એક યશકીર્તિના અન્ય તે સાતમે ભાગે દેવપ્રાયેાગ્ય અધવિચ્છેદે હાય. તિહાં દરેકે એકેક ભાંગા હાય. કુલ બધભાંગા ૫. તિહાં દરેક વસ્થાને ૩૧ તાજ ઉદ્ભય હાય. તિહાં પ્રથમ સંઘયણને ? સંસ્થાન સાથે હું ભાંગા, તે શુભ-અશુભ ખગતિએ ૧૨, તે સુસ્વર દુઃસ્વરે ૨૪ લાંગા થાય. કાઇક આચાય પહેલા ત્રણ સાયણે ઉપશમશ્રેણિના આરંભ માને છે તેના મતે ૭૨ ઉદ્ભયભાંગા હાય. કુલ પાંચ ઉદ્ભયે (૩૬૦) ભાંગા થાય. તથા તિહાં પ્રથમના ૪ મધસ્થાને ૩૦ તે ઉદ્દયે અનુક્રમે ૮૮-૮૯-૯૨૯૩ એકેક સાાસ્થાન હેાય. એકને અધે