________________
(૧૩૮) કમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા ૮૮ ની સત્તા હેય. એમ ૩૦ ના બધે પણ સવેધ કહે. કુલ ૧૮ સત્તા સ્થાન હોય,
મિશે નામકર્મના ૨૮ અને ૨૯ બે બંધસ્થાન. તિહાં તિર્યંચ મનુષ્યને દેવપ્રાયોગ્ય ૨૮ ને બંધ હેય. ભાંગા ૮. અને મનુષ્ય પ્રાગ્ય ૨૯ ને બંધ દવ-નારકી હોય. તિહાં સ્થિર અસ્થિર, શુભ અશુભ, યશ અયશ સાથે ૮ ભાગ હોય. કુલ ૧૬ ભાંગા. મિશ્ર ૨૯-૩૦-૩૧ એ ત્રણ ઉદયસ્થાન. તિહાં ૨૯ ને ઉદયે દેવતાના ૮, નારદીને ૧ એવં ૯ ભાગ હેય ૩૦ ને ઉદયે તિર્યંચના (૧૭૨૮) તથા મનુષ્યના (૧૧૫ર ) એવં (૨૮૮૦) ભાંગા હેય. તથા ૩૧ ને ઉદયે પચંદ્ધિ તિર્યંચ આશ્રી (૧૧૫ર) ભાંગા. કુલ મિશ્ર ગુણઠાણે (૪૦૪૧) ઉદયભાંગા હેય. અને ૯૨ તથા ૮૮ બે સત્તા હોય. સંવેધ કહે છે–૨૮ ને બધે ૩૦ અને ૩૧ બે ઉદયસ્થાન હેય. તેને ૯૨-૮૮ એ બે સત્તા હેય. તથા ૨૯ ના બંધે ૨૯ નું એકજ ઉદયસ્થાન હેય. ત્યાં પણ તેજ બે સત્તાસ્થાન. કુલ ૬ સત્તાસ્થાન હેય.
ચેાથે ગુણઠાણે ૨૮-૨૯-૩૦ એ ત્રણ બંધસ્થાન. તિહાં તિર્યંચ મનુષ્યને દેવપ્રાયોગ્ય ૨૮ ના બંધે ૮ ભાગ. તથા મનુષ્યને દેવપ્રાયોગ્ય જિનનામ સહિત ૨૯ ના બધે ૮ ભાંગા. તથા દેવ નારકીને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ ના બધે ૮ ભાંગા. તથા દેવ નારકીને જિનનામ સહિત મનુષ્યપ્રાગ્ય ૩૦ ના બંધ ૮ ભાંગા. કુલ ૩ર ભાંગા થયા.
હવે ૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૨૦-૩૧ એ આઠ ઉદયસ્થાન હેય. ત્યાં ૨૧ ના ઉદયે દેવતાના કે મનુષ્યના ૮ તિર્યંચના ૮, નારકીને ૧, એવં ૨૫ ભાંગા હેય. તથા ૨૫ ના ઉદયે વૈક્રિય મનુષ્ય તિર્થચના તથા દેવતાના ૮-૮, નારકીનો ૧ કુલ ૫ ભાગા. તથા ૨૬ ના ઉદયે મનુષ્યના ૨૮૮, તિર્યંચના ૨૮૮, કુલ ૫૭૬ તથા ર૭ ના ઉદયે પણ રપ ના ઉદયની પડે ૨૫ ભાંગી. તથા ૨૮ ના ઉદય મનુષ્યના ૫૭૬, તિચિના પ૭૬, ક્રિય મનુષ્યના ૮, વિક્રિય તિર્યંચના ૧૬, દેવતાના ૧૬ નારકી ૧ કલ (૧૧૭).
ર૯ ના ઉદયે મનુષ્યના પ૭૬, તિર્યંચના ૧૧૫ર, વિઝિયમનુષ્યના ૮, વૈક્રિય તિચિના ૧૬, દેવતાના ૧૬, નારકીનો ૧ કુલ (૧૭૬૯)