________________
( ૧૩૬ ) ક્રમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા.
નારકીમાં હાય. ૯–૮૮ દેવ, નારકી, મનુષ્ય, તિર્યંચ, એકેયિ અને વિકલેન્દ્રિય આશ્રો હોય. ૮૬–૮૦ એકેદ્રિ, વિકલેદ્ર, તિર્યંચ અને મનુષ્ય શ્રી હાય. ૭૮ નુ સત્તાસ્થાન અહિં ન લાલે, કારણ કે ૨૭ ના ઉદય તેઉ વાઉ વિના એકેન્દ્રિય આતાપ ઉદ્યોતવાલાને તથા નારકીતે છે, તેને મનુષ્યદુગના સંભવ છે.
૨૮ ના ઉદ્દયમાં ઉપર પ્રમાણે ૫ સત્તાસ્થાન. તેમાં ૮૯-૯૨-૮૮ તા પૂર્વવત્. અને ૮-૮૦ વિકલેયિ તિર્યંચ અને મનુષ્ય આશ્રી હાય, ૨૯ ના ઉદ્દયમાં ૭૮ વિના એજ પાંચ સત્તાસ્થાન
૩૦ ના ઉદ્દયમાં ૯૨-૮૮-૮-૮૦ એ ૪ સત્તાસ્થાન. તે વિકલે ૢિ તિર્યંચ તથા મનુષ્ય આશ્રી હેાય. ૮૯ નું સત્તાસ્થાન નારકીમાં હાય, તેને ૩૦ નું ઉદ્દયસ્થાન નથી તેથી. ૩૧ ના ઉદ્ભયે પણ તેજ ૪ સત્તાસ્થાન વિકલેગ્નિ તિર્યંચ શ્રી હેાય. કુલ ૨૯ના મધમાં મિથ્યાત્વ આશ્રી ૪૫ સત્તાસ્થાન. દેવ માથી ૨૯ નુ અધસ્થાન છે તે આ ગુણસ્થાને ન લાલે કારણ કે તીર્થંકરનામયુકત છે. મિથ્યાત્વે તીર્થંકરનામના છત્ર થતા નથી. ૩૦ ના બંધ મનુષ્ય અને દેવ વિના બાકી વિલે'ગ્નિ તિર્યંચ પંચેદ્રિ શ્રી છે, ત્યાં હું ઉદ્દયસ્થાન અને ૮૯ વિના ૫ સત્તાસ્થાન છે. ૨૧-૧૪-૨૫-૨૬ ના ઉદ્દયમાં પાંચે સત્તાસ્થાન પૂર્વવત્. ૨૭-૨૮-૨૯-૩૦-૩૧ ના ઉદ્દયમાં ૭૮ વિના ૪ –૪ સત્તાસ્થાન છે. ૩૦ બાંધતાં મિથ્યાદૃષ્ટિને કુલ ૪૦ સત્તાસ્થાન હાય. મનુષ્યપ્રાયાગ્ય ૩૦ ના પત્રમાં તીર્થંકરનામ હેાવાથી અને દેવપ્રાયેાગ્ય ૩૦ માં આહારને તીર્થંકરનામ હોવાથી તે અહિં ન લાલે. કુલ ૨૧૨ સત્તાસ્થાન થાય.
બીજે ગુણહાણે ૨૮-૯-૩૦ એ ત્રણ અધસ્થાનક. ૨૮ ના બધ દેવપ્રાયાગ્ય અને નરકપ્રાયાગ્ય એમ એ પ્રકારે છે. તેમાં નરકપ્રાયાગ્ય ન લાલે, દેવપ્રાયેાગ્ય માંધનાર તિર્યંચ તથા મનુષ્યને ૨૮ બાંધતાં ૮ ભાંગા હોય. ૯ ના મધ એકેદ્રિ, વિકલેદ્રિ, તિર્યંચ, મનુષ્ય, દેવતા અને નારકીને સાસ્વાદને વતાં તિર્યંચ અને મનુષ્ય પ્રા રાગ્ય થાય. પણ તે છેલ્લું સઘયણસસ્થાન ન બાંધે, તેથી પૂર્વે ગણાવ્યા પ્રમાણે તિર્યંચ અને મનુષ્ય અને આશ્રી ( ૩૪૦૦) ભાંગા થાય. ૩૦ ના બુધ એકે િવિકલેદ્રિ તિર્યંચ મનુષ્ય દેવતા અને