________________
-
છઠ કર્મગ્રંથ
(૧૩૫ )
ઉદયે મનુષ્યના ભાંગ વિના બાકી (૩૧૧) ભાગે તે વાઉમાંહેથી આવ્યા હોય તે અપેક્ષાયે ૭૮ ની સત્તા હોય. તથા ૨૭-૨૮-૨૯૩૦-૩૧ એ પાંચ ઉદયે ૭૮ વિના ૦ર૮૮-૮૯-૮૦ એ ૪ સતાસ્થાન હોય. કુલ ૨૩ ને બંદે (૪૦) સત્તાસ્થાન હોય. એમજ ૨૫ ને બધે ૨૬ ને બંધે પણ ૪૦ સત્તાસ્થાન હોય. એટલું વિશેષ કે પર્યાપ્ત એકૅકિ પ્રાયોગ્ય ર૫ ને બંધે પિતાને ઉદયે દેવતાના પણ ઉદય ભાંગા હેય, તેથી (૭૭૬૮) ઉદયભાંગે એ બે બંધસ્થાનક હય, અને નારકીના પાંચ ઉદયભાંગા અહિં ન હોય, પણ દેવતા જે એકેદ્ધિ પ્રાયો5 ૨૫ પ્રકૃતિ બંધ કરે ત્યારે બાદર પ્રત્યેક પર્યાપ્ત પ્રાગ્ય ૮ ભાંગા બાંધે, શેષ ૧૨ ભાંગા ન બાંધે. કેમકે સુક્ષ્મ સાધારણ અપર્યાપ્ત મથે દેવતાને ઉપજવું નથી માટે. ૨૮ ને બંધે મિથ્યાત્વીને ૩૦ અને ૩૧ એ બે ઉદયસ્થાન હેય. તિહાં ૩૦ નું પકિ તિર્યંચ અનુવ્યને હેય. અને ૩૧ – તિર્થંચને હેય.
* ૨૮ ના બંધમાં ૯૨-૮૯-૮૮-૮૬ એ ચાર સત્તાસ્થાન હેય. તેમાં ૩૦ ના ઉદયે ચારે સત્તાસ્થાન. તેમાં પબદ્ધ નરકા, તીર્થંકરનામવાલાને ૮૯ નું સત્તાસ્થાન મનુષ્યમાંજ હોય. બાકીના ત્રણ તિર્યંચ મનુષ્યને હોય. ૩૧ ના ઉદયમાં ૮૯ વિના ૩ સત્તાસ્થાન. કેમકે તીર્થંકરનામવાલા તિર્યંચગતિમાં જતા નથી. કુલ ૨૮ ના બંધમાં ૭. સત્તાસ્થાન. ૨૯ ને બંધ દેવપ્રાયોગ્ય છે તે વિના વિકલત્રિક, તિર્યંચ, મનુષ્ય આથી ૨૯ બાંધતાં ૯ ઉદયસ્થાન અને ટર-૮૯-૮૮૮૬-૮૦-૭૮ એવં ૬ સત્તાસ્થાન. ૨૧ ના ઉદયમાં આ છએ સત્તા
સ્થાન છે. તેમાં ૮૯ નું તો તીર્થંકરનામ બાંધેલ પૂર્વબદ્ધાયુપણાથી નરકમાં જતા અંતમુહુત મિથ્યાત્વે રહે તે આશ્રી લાભે. ૯૨ અને ૮૮ દેવ, નારકી, મનુષ્ય, વિકસેંદ્રિય, તિર્યંચ તથા એકેદ્ધિ આશ્રી લાભે. ૮૨ અને ૮૦ વિકસેંદ્રિય તિર્યંચ મનુષ્ય તથા એકિ આશ્રી લાલે. ૭૮ એકેંદ્ધિ વિકસેંદ્રિય તથા તિર્યંચ આશ્રી લાભે. ૨૪ ના ઉદયમાં ૮૯ વિના પ સત્તાસ્થાન. તે એકેદ્ધિ આથીજ લાભે. ૨૫ ને ઉદયમાં ૬ સતાસ્થાન ૨૧ ના ઉદયવત. ૨૬ ના ઉદયમાં ૭૮ વિના ૫ સત્તાસ્થાન. કેમકે ૮૯ નું સત્તાસ્થાન ઉપર કહ્યા પ્રમાણે નારકીમાં લાભે. અને નારકીને ૨૬ નું ઉદયસ્થાન નથી. ૨૭ ના ઉદયમાં ૭૮ વિના ૫ સત્તાસ્થાન. તેમાં ૮૯ નું ઉપર કહ્યા પ્રમાણે