________________
છઠો કર્મગ્રંથો
( ૧૩૭ ) નારકી સાસ્વાદને વત્તા કરે તે તિર્યંચ પ્રાયોગ્ય ઉદ્યોતનામ સહિતજ કરે. તેના ભાંગા પૂર્વવત (૩ર૦૦) થાય. કુલ (૬૦૮) ભાંગા થાય.
સાસ્વાદને ૨૧-૨૪-૨૫-૨૬-૨૮-૩૦-૩૧ એવં છ ઉદયસ્થાન. ૨૧ નો ઉદય એકેઢિ, વિકલંકિ, તિર્યંચ, મનુષ્ય, દેવતા આશ્રી હેય. નારકીમાં સાસ્વાદની ઉપજતો નથી; તેમાં પણ એકેન્દ્રિમાં બાદર પર્યાસના યશ અયશ સાથે બે ભાંગાજ લાભે. વિકદ્ધિ તિર્યંચ મનુખ્ય આશ્રી પણ અપર્યાપ્ત સંબંધિ ભાગે ન લાભે, માટે વિકલેદ્વિના ૬, તિર્યંચ મનુષ્ય દેવતાના ૮-૮. કુલ ૩૨ ભાંગા લા. ૨૪ ના ઉદયમાં એકેંદ્ધિ બાદર પર્યાપ્તના યશ અયશ સાથે બે ભાંગા લાભે. ૨૫ નો ઉદય દેવગતિમાં ઉત્પન્ન થવા ખાત્રીજ લાભે, તેના ૮ ભાંગા. ૨૬ ના ઉદયના ૫૮૨ ભાંગ. વિકલંકિ તિર્યંચ તથા મનુવ્યમાં ઉપજતાં લાભે, તેમાં પણ અપર્યાપ્તને એક ભાગે ન લાભે, બાકીના વિકલૈંદ્રિના ૬, તિર્યંચના ૨૮૮, મનુષ્યના ૨૮૮, કુલ ૫૮૨ ભાંગ લાભે. ૨૯ ને ઉદય દેવતા નારકીને પોતાના સ્થાનમાં રહ્યા છતાં પર્યાપ્તપણુમાં સમકતથી પડતાને લાભે. ત્યાં દેવતાના ૮, નારકોને ૧ કુલ ૯ ભાંગા લાલે. ૩૦ ને ઉદય તિર્યંચ તથા મનુષ્ય પતને પ્રથમ ઉપશમસમકતથી પડતાં લાભે. તેમજ ઉત્તર વૈકિય કરતાં દેવતાને લાભે. તિર્યંચના ૧૧૫૨, તથા મનુષ્યના ૧૧૫ર અને દેવતાના ૮, કુલ ૨૩૧૨ ભાંગા લાભે. ૩૧ નો ઉદય પર્યાપ્ત તિચ સમકતથી પડતાં લાભે. તેના ૧૧૫૨ ભાંગા. કુલ સાતે ઉદયસ્થાને ૫૦૭ ભાંગા થયા.
સાસ્વાદને ૯૨-૮૮ એ બે સત્તાસ્થાન. ૦૨ ની સત્તા આહારકચતુષ્ક બાંધી ઉપશમશ્રેણિથી પડતાં લાભે. ૮૮ ની ચારે ગતિમાં લાલે. તેને સંવેધ કહે છે–૨૮ ને બંધ ૩૦-૩૧ બે ઉદયસ્થાન. કારણ કે દેવપ્રાગ્ય ૨૮ પ્રકૃતિ કરણ અપર્યાપ્ત ન બધે માટે બીજા ઉદયસ્થાન તેને ન હોય. ત્યાં મનુષ્ય આશ્રી ૩૦ ને ઉદયે ૯૨ અને ૮૮ બે સત્તા હેય અને તિર્થને ઉપશામણિ ન હોય માટે ઉપશામશ્રેણિના અભાવે ૯૨ ની સત્તા ન હય, માત્ર ૮૮ નીજ સતા હાય. તથા તિર્યંચ મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ બાંધતાં સાતે ઉદયસ્થાન હેય. ત્યાં પિતપતાને ઉદયસ્થાને માત્ર ૮૮ નું સત્તાસ્થાન હેય. તથા મનુષ્યને ૩૦ ને ઉદયે વર્તતાં ૯૨ અને ૮૮ એ સત્તા હેય. શેષ સને માત્ર