________________
(૧૮)
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫-૨૬ બાંધતાં દેવતાને ૨૧-૨૫-૨૭-૨૮-૨૯-૩૦ એ છ ઉદયસ્થાનમાં ૯૨ અને ૮૮ એ બેજ સત્તાસ્થાન કહ્યાં છે. કેમકે અપર્યાપ્ત વિકદ્ધિ તિર્યંચ મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ ને બંધ દેવતા બાંધતા નથી. કેમકે અપર્યાપ્ત એકૅકિ કે વિકલૈંદ્ધિ આદિમાં ઉપજવાનો તેમને અભાવ છે.
૨૮ ના બંધમાં ૮ ઉદયસ્થાન અને ૪ સત્તાસ્થાન છે. તે આ પ્રમાણે-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ એવં ૮ ઉદયસ્થાન. ૨૮ ને બંધ દેવપ્રાયોગ્ય તથા નરકપ્રાગ્ય હેય. તેમાં દેવપ્રાગ્ય ૨૮ ને બંધ કરતાં આઠ ઉદયસ્થાન હેય. નરપ્રાગ્ય ૨૮ ને બંધ કરતાં ૩૦-૩૨ એમ બે ઉદયસ્થાન છે. તેમાં દેવગતિપ્રાયોગ્ય ૨૮ ના બંધમાં ૮ ઉદયસ્થાન કહે છે-૧૮ ના બંધમાં ૨૧ ઉદય ક્ષાયક સમ્યગ્દષ્ટિ અને વેદક સમ્યગ્દષ્ટિ તિર્યંચ મનુષ્યને અપાંતરાલગતિમાં હોય. ૨૫ નો ઉદય આહારકસંયતને તથા વયિતિથી મનુષ્ય સમ્યદૃષ્ટિ વા મિશ્ચાદષ્ટિને હાય. ૨૬ ને ઉદય ક્ષાયક વા વેદક સમ્યગ્દષ્ટિ પચંદ્ધિ તિર્યંચ મનુષ્ય શરીરસ્થાને હેય. ર૭ ને ઉદય આહારકસંયતને તથા વૈકિય તિર્યંચ મનુષ્ય સમકતી વા મિથ્યાદષ્ટિને હેય. ૨૮-૨૯ ને ઉદય શરીર અને શ્વાસોશ્વાસ પર્યાતિવાલા તિર્યંચ મનુષ્ય ક્ષાયક વા વેદક સમકીતીને તથા આહારકસંતને તથા વૈકિય તિથી મનુષ્ય સમકતી વા મિથ્યાત્વીને હેય. ૩૦ ને ઉદય તિર્યંચ મનુષ્ય સમીતી મિથ્યાત્વ મિશ્ર તથા આહારકસંયતને અને વૈક્રિયસયતને હોય. ૩૧ ને ઉદય પચેકિ તિર્યંચ સમકતી તથા મિથ્યાત્વીને હેય.
હવે નરકગતિ પ્રાયોગ્ય ૨૮ ના બંધમાં ૩૦-૩૧ એ બને ઉદયસ્થાન કહે છે–૨૮ ના બંધમાં ૩૦ ને ઉદય પચેંદ્ધિ તિર્યંચ તથા મનુષ્ય મિથ્યાત્વીને હાય. ૨૮ ના બંધમાં ૩૧ ને ઉદય પંચંદ્રિ તિર્યંચ મિથ્યાત્વીને હેય. ૨૮ ના બંધમાં સામાન્ય ૯૨-૮૯-૮૮-૮૬ એવં ચાર સત્તાસ્થાન હેય. દેવ પ્રાગ્ય ૨૮ ના બંધમાં ૨૧ ના ઉદયમાં ૯૨-૮૮ એ બે સત્તા હેય. દેવ પ્રાગ્ય ૨૮ ના બંધમાં રપ ના ઉદયે આહારકની સત્તાવાલા તેમજ આહારકની વિનાના હોય, તેથી તેને પણ બર-૮૮ એ બે સત્તા હેય. વિશેષ એટલે કે આહારક સંયતને આહારકની સત્તા નિશ્ચ ૯૨ ની જ હોય,