________________
છઠ કર્મગ્રંથ.
( ૧૦૯ ) દેવપ્રાગ્ય ૨૮ ના બંધમાં ૨૬-૨૭-૨૮-૨૯ એ ચારના ઉદયે પણ સામાન્ય ૯૨-૯૮ એ બે સત્તા હેય. દેવ અને નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધમાં ૩૦ ના ઉદયે સામાન્ય ૦૨-૮૯-૮૮-૮૬ એ ચાર સત્તા હાય. તેમાં ૯૨-૮૮ પૂર્વવત. અને ૮૯ ની સત્તા તો કેઈ તીર્થંકરનામકમ બાંધેલ મનુષ્ય વેદક સમકતી પૂર્વે નરકાયુ બાંધેલ હોય તે નરકાભિમુખ થયે છતે સમકતથી પડતાં મિથ્યાત્વે જતાં તીર્થંકર નામકમને બંધ ન કરે, ત્યારે નરકપ્રાગ્ય ૨૮ બાંધે ત્યારે ૮૯ ની સત્તા હેવ. અને ૮૬ ની સત્તા આહારક ચતુષ્ક, તીર્થંકરનામ, દેવદુગ, નરકટુગ, વૈક્રિયચતુષ્ક એ ૧૩ વિના ૮૦ ની સત્તાવાલ પંચંદ્ધિ તિર્યંચ વા મનુષ્ય થયેલ હોય તે સર્વ પર્યાતિવડે પર્યાપ્ત થયા પછી વિશુદ્ધ થાય તે દેવ પ્રાગ્ય ૨૮ બાંધતાં દેવગ તથા વૈશ્ચિચતુષ્ક બાંધે ત્યારે ૮૬ ની સત્તા હેય. અથવા સંકિલષ્ટપણે નરકમાયોગ્ય ૨૮ બાંધે ત્યારે પણ ૮૬ ની સત્તા હોય. (અહિં દેવદુગ વિના નકદુગ કહેવું.) દેવ અને નરકપ્રાયોગ્ય ૨૮ ના બંધમાં ૩૧ ના ઉદયે ટર૮૮-૮૬ એ ત્રણે સત્તાસ્થાન હોય. ૮૬ નું સત્તાસ્થાન ઉપર પ્રમાણે જાણવું. કુલ ૨૮ ના બંધમાં ૮ ઉદયસ્થાને ૧૮ સત્તાસ્થાન થાય.
૨૯ તથા ૩૦ ના બંધમાં ૯-૯ ઉદયસ્થાન, ૭-૭ સત્તાસ્થાન, તેમાં ૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ એવં નવ ઉદયસ્થાન. ૨૯ ના બંધમાં ૨૧ ને ઉદય તિર્યંચ મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ બાંધતાં પર્યાપ્ત અપર્યાપ્ત એકેતિ, વિકત્રિ, પચૅકિ, તિર્યંચ મનુષ્ય, દેવતા તથા નારકીને હેય. ૨૪ નો ઉદય પર્યાપ્ત અપર્યાય એકેવિને હેય. ૨૫ ને ઉદય પર્યાપ્ત એકૅકિદેવતા નારકીને તથા વૈક્રિય તિર્યંચ મનુબે મિથ્યાત્વીને હેય. ૨૬ ને ઉદય પર્યાપ્ત એકેદ્રિને, પર્યાય અપઆંસ વિકસેંદ્ધિ, પંચેંદ્ધિ તિર્યંચ મનુષ્યને હોય. ર૭ ને ઉદય પર્યાપ્ત એકેદિને દેવતા, નારકી વૈકિય તિચિ મનુષ્ય મિથ્યાષ્ટિને હેય. ૨૮-૨૯ નો ઉદય વિકસેંદ્ધિ પંચૅકિ તિર્યંચ મનુષ્ય, વૈક્રિય તિર્યંચ મનુષ્ય દેવતા તથા નારકીને હોય. ૩૦ ને ઉદય વિકલંકિ પદ્ધિ તિર્યંચ મનુષ્ય ઉદ્યોતવાલા દેવને હેય. ૩૧ ને ઉદય પર્યાપ્ત વિકલંકિ તથા પચંદ્ધિ તિર્યંચ ઉદ્યોતના ઉદયવાલાને હેય.
દેવ પ્રાગ્ય ર૯ બાંધતા અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્યને ૨૧૨૬-૨૮-૨૯-૩૦ એવં પાંચ ઉદયસ્થાન હેય. આહારકસંયત તથા