________________
છઠા કથ
( ૧૧૧ ) અને ઉપર પ્રમાણે સાત સત્તાસ્થાન. પૂર્વે તિયગ પ્રાયેાગ્ય ર૯ માં ધતાં એકેદ્રિ આદિકને જે પ્રમાણે ઉદ્દયસ્થાન તથા સત્તાસ્થાન કહ્યાં છે તેજ પ્રમાણે ઉદ્યોત સહિત ૩૦ બાંધતાં પણ સમજવાં. તે ઉદ્યોત ભાદરને પ્રત્યેક અને સાધારણ સાથે તથા યશ અયશ સાથે ગુણતાં ચાર ભાંગા થાય. ઉપરાંત મનુષ્ય પ્રાયાગ્ય તીર્થંકરનામ સહિત ૩૦ બાંધતાં દેવ નારકીને આ પ્રમાણે—૨૧ ના ઉદ્દયમાં દેવતાને ૯૩–૮૯ એ એ સત્તાસ્થાન. ૨૧ ના ઉદ્દયમાં નારકીને ૮૯ નું એક સત્તાસ્થાન આહારક તીર્થંકર બન્નેની સત્તાવાલા નરકે જતા નથી. એજ પ્રમાણે ૨૬-૨૭-૨૮-૨૯-૩૦ ના ઉદ્દયમાં પણ સમજવું. ફકત નારકીને ૩૦ ના ઉડ્ડય નહિ. કારણ કે ૩૦ ના ઉદ્દયમાં ઉદ્યોતનામ હેાય છે તે નાકીને હેતુ નથી.
સામાન્ય ૩૦ ના અધમાં નવ ઉદ્ભયે સત્તાસ્થાનના ભાંગા માવન તે નીચે પ્રમાણે—૨૧ ના ઉદયે ૭૬ ૨૪ ના ૫, ૨૫ ના ૭, ૨૬ ના ૫, ૨૭ ના ૬, ૨૮ ના ૬, ૨૯ ના ૬, ૩૦ ના ૬, ૩૧ ના ૪. કુલ (પર) ભાંગા જાણવા. ૩૧ ના મધમાં એક ૩૦ નુ ઉદ્દયસ્થાન. ૩૧ ના અધ દેવ પ્રાયાગ્ય તીર્થંકર આહારકનામ સહિત બાંધતાં ૭–૮ મા ગુઠાણાવાલાને હાય, તેઓ વૈક્રિય આહારક કરતા નથી. તેથી તેઓને ૨૫ વિગેરે ઉદયસ્થાન હાય નહિ. સત્તાસ્થાન પણ એક ૩ તુજ હેાય. તીર્થંકર આહારક બન્નેના સભવ હાવાથી એકના મધમાં એક ૩૦ નુ જ ઉદ્ભયસ્થાન હેાય. એકના મધ આમાથી હૃશમા ગુણઠાણા સુધિ છે. તે અતિ વિશુદ્ધ હેાવાથી વૈક્રિય આહાર્ક કરતા નથી. માટે તેને બીજા ઉદયસ્થાન હેાય નહિ. એકના મધમાં ૯૩–૯૨-૮૯-૮૮ -૮૦-૭-૭૬-૭૫ એ આઠ સત્તાસ્થાન હાય. તેમાં પહેલા ચાર સત્તાસ્થાન ઉપશમશ્રેણિવાળા વા ક્ષેપકને નવમે ગુણઠાણે જ્યાં સુધી ૧૭ પ્રકૃતિ ન ખપાવે ત્યાં સુધિ અને ૧૩ ખપાવ્યા પછી છેલ્લા ચારે સત્તાસ્થાન દેશમા ગુઠાણા સુધિ હાય. જેથી પછી તેા અમ કપણું થાય.
અમધકપણામાં ર૪-૨૫ શિવાય ૧૦ ઉદ્ભયસ્થાન હોય. અને ૭૮-૮૬ વિના ૧૦ સત્તાસ્થાન હેાય. ૨૦-૨૧ ના ઉદ્ભય તીર્થંકર અને સામાન્યકેવલી સમુદ્દાતમાં કાણુકાયયેાગે વતાં હાય. ૨૬-૨૭ ના ઉદ્દય પણ તે એનેજ આદ્યારિક મિશ્ર કાયયેાગે વતાં હોય. સા