________________
( ૧૧૨ ) કર્મ પ્રકૃતિ વત્ર ગણિત માલા મા કેવલિને સ્વભાવે ૩૦ નો ઉદય, સ્વરનામ રૂંધતાં ૨૯ ને અને ઉધાસ રૂંધે ત્યારે ૨૮ ને હેય. તીર્થકરને સ્વભાવે ૩૧ ને ઉદય, સ્વરનામ રૂપે ત્યારે ૩૦ ને અને ઉશ્વાસ રૂંધે ત્યારે ર૯ ને (એ પ્રમાણે ૩૦-૨૮ માં બે બે વિકલ્પ ) તીર્થકરને અગિપણામાં ચરમસમયે ૯-૯ ઉદય, અને સામાન્ય કેવલિને અગિપણમાં ચરમસમયે ૮ નો ઉદય હેય. અબંધકપણામાં ૨૦-૨૬-૨૮ ના ઉદયમાં ૭૦-૭૫ એ બે સત્તા. ૨૧-૧૭ ના ઉદયમાં ૮૦-૭૬ એ બે સત્તા. ર૯ ના ઉદયમાં ૮૦-૭૬–૭૦-૭પ એ ચાર સત્તા. ૩૦ ના ઉદયમાં ૯૩–૯૨-૮૯-૮૮-૮-૭૯-૭૬–૭૫ એ આઠ સત્તા. તેમાં પહેલી ચાર ઉપશમણિવાલાને તથા ક્ષપકવાલાને જ્યાં સુધિ ૧૩ ન ખપાવે ત્યાં સુધિ, અને પાછલની ચાર ક્ષપકવાલાને તથા સગીને, તેમાં આહારકચતુષ્ક સહિત તીર્થંકરને ૮૦. એવાજ સામાન્ય કેવલિને ૭ક. આહારકચતુષ્ક વિના તીર્થકરને ક્ષીણકષાય વા સગિકેવલિપણે ૭૬. તથા સામાન્ય કેવલિને ૭૫. ૩૧ ના ઉદયમાં પણ ૮૦-૭૬ એ બે સત્તા તીર્થંકરનેજ હોય. ૯ ના ઉદયમાં ૮૦-૭૬-૯ તેમાં પહેલી બે દ્વિચરમસમયસુધિ અગિકેવલી તીર્થકરને હેય. ૮ ની સત્તા ચરમ સમયે હેય. ૮ ના ઉદયમાં પણ ૭૦-૭૫-૮. તેમાં પહેલી બે દ્વિચરમસમયસુધિ અયોગ સામાન્યકેવલિને હોય. ૮ ની સત્તા ચરમસમયે હેય. આ પ્રમાણે અબંધક્ષણે ૧૦ ઉદયસ્થાન આશ્રીને સત્તાસ્થાને ૩૦ ભાંગા થયા.