________________
છઠો કર્મગ્રંથ.
( ૧૨ ) તથા પાંચમે ગુણઠાણે ૮ ગ્રેવીસી અને પૂર્વોક્ત ૯ યોગની સાથે વૈક્રિયદુગ સહિત ૧૧ ગ હોય, તેને આગુણ કરતા ૮૮ ચોવીસી થાય. તેને ચોવીસગુણ કરતાં ૧૧૧૨ ભાંગા થાય. તથા છઠે ગુણઠાણે ૮ ગ્રેવીસી અને ઔદારિકમિશ્ર તથા કામણ એ બે વિના ૧૩ ત્યાગ હેય, તેમાંથી આહારગ વિના ૧૧ ને આઠગુણ કરતાં ૮૮ ચોવીસી થાય, અને આહારકદુગને સ્ત્રીવેદ ન હોય, કારણકે આહારકશરીર તો ચાદ પૂર્વધર પુરૂષજ કરે. સ્ત્રી ન કરે, માટે તે બે યોગના બે વેદ પડશક થાય, તે આઠને બે ગુણ કરવાથી ૧૬ પોડશક થાય તે સર્વ મલી ૨૩૬૮ ભાંગા થાય. તથા સાતમે ગુણઠાણે ૮ ચોવીસી, તેને પૂર્વોકત ૯ યોગને વૈકિય સહિત કરતાં ૧૦ ગ થાય. તેને ગુણતાં ૮૦ ચોવીસી થાય. અને આહારક સાથે આઠ ષડશક થાય. તેના ૨૦૪૮ ભાંગા થાય. આઠમે ગુણઠાણે ૪ ચોવીસી, તેને ૯ યોગ સાથે ગુણતાં ૩૬ વીસી થાય. તેના ૮૬૪ ભાંગા થાય. તથા નવમે ગુણઠાણે ચોવીસી નથી. ૧૬ ભાંગાને ૯ ગની સાથે ગુણતાં ૧૪૪ ભાંગા થાય. તથા દશમે ગુણઠાણે ભાંગે ૧ તેને ૯ ગ સાથે ગુણતાં - ભાંગા થાય. દશે ગુણઠાણાના સર્વસંખ્યા યોગ સાથે ગુણતાં ઉદય ભાગ ૧૪૨૯૭ થાય.
હવે યોગ સાથે ગુણતાં ઉદય પદ કહે છે–૪ મનના ૪ વચનના અને અંદારિકકાય એ ૯ ગ તે દશામા ગુણઠાણાસુધિ નિશ્ચ હોય. મિથ્યાત્વે એ ૯ યોગ, વિક્રિયદુગ, દારિકમિશ્ર, કામણ એવં ૧૩ યોગ હોય. અને ૭ ના ઉદયની એક ચોવીસી, માટે સાતએકે સાત. આટના ઉદયની ત્રણ ચોવીસી. આંતરી વીસ. એમ નવતેરી સતાવીસ, દશ દશ, એમ મિથ્યાત્વે ૬૮ પદ થાય. તે માહે ૩૬ પદ અનંતાનુબંધી સહિત હય, તેથી તેને ૧૩ યુગ સાથે ગુણુએ એટલે ૪૬૮ પદ થાય. અને ૩ર પદ અનંતાનુબંધી વિના હેય. ત્યાં દારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર અને કામણ એ ત્રણ યુગ વિના તે ૩ર ને ૧૦ ચોગ સાથે ગુણુએ ત્યારે ૩૨૦ પદ થાય. સર્વ સંખ્યા ૭૮૮ થાય. તેને ચોવીસગુણ કરવાથી ૧૮૯૧૨ પદછંદ થાય.
સાસ્વાદને વેગ ૧૩ અને ઉદયપદ ૩૨ હેય. ઉદયના આંકને જેટલી ચોવીસી હોય તે આંક સાથે ગુણુએ તે પદ થાય. એમ સર્વત્ર જાણવું. ત્યાં ૩ર પદને ૧૨ યોગ સાથે ગુણએ ત્યારે ૩૮૪