________________
છઠો કર્મગ્રંથ
( ૧૨૭ )
ગુણસ્થાને મેહની કર્મના બંધસ્થાન તથા ઉદયસ્થાન કહે છે –પહેલાથી આઠમા ગુણઠાણું સુધિ એકેક બંધ સ્થાન હોય. મિથ્યાદષ્ટિને ૨૨ નું બંધસ્થાન. સાસ્વાદને ૨૧ નું ત્રીજે ચેાથે ગુણઠાણે ૧૭ નું પાંચમે ૧૩ નું. છઠાથી આઠમા ગુણઠાણાસુધિ ૯ નું બંધ
સ્થાન હેય. ભાંગ મિથ્યાત્વે ૬, સાસ્વાદને ૪, ત્રીજાથી છઠા ગુણઠાણાસુધિ ૨, સાતમે ૧, આઠમે ૧, તથા નવમે ૫ બંધસ્થાનક હોય, તે આ પ્રમાણે પ-૪-૩-૨-૧. અહિં ભાગે એકેક હેય. દશમે ગુણઠાણે બંધનો અભાવ છે.
હવે ઉદયસ્થાન કહે છે–પહેલે ગુણઠાણે ૭ થી ૧૦ સુધિ ૪ ઉદયસ્થાન, ૮ વીસી તથા બીજે અને ત્રીજે ૭ થી ૯ સુધિ ૩-૩ ઉદયસ્થાન, ચોવીસી ૪–૪. ચેાથે ૬ થી ૯ સુધિ ૪ ઉદયસ્થાન, ત્યાં ૮ જેવી. પાંચમે ગુણઠાણે ૫ થી ૮ સુધિ ૪ ઉદયસ્થાન, ત્યાં ૮ ચોવીસી. છડે તથા સાતમે ૪ થી ૭ સુધિ ૪ ઉદયસ્થાન, ત્યાં ૮૮ ચોવીસી. આઠમે ૪ થી ૬ સુધિ ૩ ઉદયસ્થાન, ત્યાં ૪ ચોવીસી. નવમે એક અથવા બેને ઉદય હોય. ત્યાં સંજવલના ૪ માંહેલા ૧ કષાય, ત્રણ વેદમાંથી ૧ વેદ, એવં ૨ ઉદયસ્થાન હોય ત્યાં ૧૨ ભાંગા. ત્યારપછી વેદવિના એકના ઉદયસ્થાને ૪ ભાંગા. એવં નવમે ગુણઠાણું ૧૬ ભાંગ હેય. દશના ઉદયે ૧ ચોવીસી. ૯ ને ઉદયે ૬, આઠને ઉદયે ૧૧, સાતને ઉદયે ૧૧, છને ઉદયે ૧૧. પાંચને ઉદયે ૯, ૪ ને ઉદયે ૩, એવં (પર) ચાવીસી ઉપજે. એના ઉદયે ૧૨ ભાંગા, એકને ઉદયે ૫ ભાગ હોય. ઉપરોકત (૫૨) ચોવીસીને ચાવીસગુણ કરતાં અને તેમાં ૧૭ ભેળવતાં ૧૨૬પ મેહનીકર્મના ભાંગા થાય, તેમાં સંસારી મુંઝાયેલા જાણવા. તેની પદસંખ્યા કહે છે–૧૦ ને ઉદયે ૧ ચોવીસી, દશએકં દશ પદ, ઇત્યાદિક અનુક્રમે ગુણાકાર કરતાં ૩૫ર પદની ચોવીસી થઈ. એકેકમાંહે ૨૪ ભાંગા છે, માટે ૩૫ર ને ચોવીસગુણુ કરીએ ત્યારે ૮૪૪૮ થાય તે માટે ક્રિકેદયના ૧૨ ભાંગા છે, તેને બમણ કરતાં ૨૪ થાય, અને એકેદયના ૫ ભાંગા, એવું ૨૯ મેળવીએ ત્યારે ૮૪૭૭ એટલા મેહનીકમના પદવૃંદ થાય. તે પદદ કરીને સર્વ સંસારી જીવ મુંઝાણા જાણવા.
ગુણસ્થાને યોગ, ઉપયોગ તથા વેશ્યાના ભાંગા કહે છે–ત્યાં પ્રથમ યોગના ગુણાકારની ભાવના કહે છે–૪ માગ, ૪ વચન