________________
(૧૧૦) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા વૈક્રિયસંતને ૨૫-૨૭–૨૮-૨૯-૩૦ એવં પાંચ ઉદયસ્થાન. અસંયત તથા સંયતાસંયત ચોથા પાંચમા ગુણઠાણાવાલાને વૈક્રિય કરતાં ૨૫૨૭-૨૮-૨૯ એવં ચાર ઉદયસ્થાન. સંયત શિવાય બીજાને વૈક્રિય કરતાં ઉદ્યોત નામનો અભાવ હોવાથી ૩૦ ન હોય. સામાન્ય ૨૯ ના બંધમાં ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૮ એવં સાત સત્તાસ્થાન હોય. વિકલંકિ પચંદ્ધિ તિર્યંચ પ્રાયોગ્ય ર૯ બાંધતાં પર્યાપ્ત અપર્યાપ્ત એકેદ્રિ વિકલંકિ પચંદ્રિતિચિને ૨૧ ના ઉદયમાં વર્તતાં ૯૨-૦૮૮૬-૮૦-૭૮ એ પાંચ સત્તાસ્થાન હોય. તેજ પ્રમાણે ર૪-૨-૨૬ ના ઉદયમાં પણ પાંચ પાંચ સત્તાસ્થાન જાણવાં. ૨૭–૨૮-૨૯-૩૦૩૧ ના ઉદયમાં ૭૮ વિના ચાર સત્તાસ્થાન. તેની ભાવના ૨૩ ના બંધમાં પૂર્વે કહી છે તેમ અહિં જાણવી.
મનુષ્યગતિ પ્રાગ્ય ર૦ બાંધતાં એકૅહિ. વિકલૈંતિ પચંદ્રિ તિર્યંચને તથા તિર્યંચગતિ મનુષ્યગતિ પ્રાગ્ય ફરીને બાંધતાં મનુષ્યને પિતતાના ઉદયસ્થાનમાં યથાયોગ્ય વર્તતાં ૭૮ વિના ચાર સત્તાસ્થાન હેય. દેવતા નારકીને પચૅકિ તિર્યંચ તથા મનુષ્ય પ્રાગ્ય ૨૯ બાંધતાં પોતપોતાના ઉદયે વર્તતાં ૯૨-૮૮ એ બે સત્તાસ્થાન હેય. નારકી મિથ્યાષ્ટિ તીર્થંકરનામ સત્તાવાલાને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ બાંધતાં પોતપોતાના પાંચ ઉદય સ્થાને યથાયોગ્ય વર્તતાં ૮૯ નું એકજ સત્તાસ્થાન હોય. કેમકે તીર્થકર સહિત આહારક ચતુષ્ક રહિત હેય તેજ બિદ્યા જાય છે. અને સાથે હોય તે જતા નથી માટે. દેવપ્રાગ્ય ૨૯ તીર્થંકરનામ સહિત બાંધતાં અવિરત સમ્યગ્દષ્ટિ મનુષ્યને ૨૧ ના ઉદયમાં વર્તતાં ૯૩-૯૯ એ બે સત્તા હેય. એ પ્રમાણે ૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ ના ઉદયમાં પણ ૯૩-૯૯ એ બે સત્તા હેય. આકરકસંતને પોતપોતાના ઉદયમાં વર્તતાં ૯૩ નું જ સત્તાસ્થાન હેય. સામાન્ય ૨૯ ના બંધમાં ૨ ના ઉદયે ૯૩-૯૨-૮૯૮૮-૮૬-
૮૭૮ એ સાત સત્તાસ્થાન હેય. ૨૯ ના બંધમાં ૨૪ ના ઉદયે ૮૦-૯૩ વિના પાંચ સત્તાસ્થાન. ૨૯ ના બંધમાં ૨૫ ના ઉદયે ઉપર પ્રમાણે સાત સત્તાસ્થાન. સામાન્ય ૨૯ ના બંધમાં ૨૬ ના ઉદયે તેજ સાત સત્તાસ્થાન. ૨૭-૨૮-૨૯-૩૦ ના ઉદયે ૭૮ વિના છે . સત્તાસ્થાન. ૩૧ ના ઉદયે ૯૩-૮૯-૭૮ વિના ચાર સત્તાસ્થાન.
૩૦ ના બંધમાં ર૦-૯-૮ એ ત્રણ શિવાયના નવ ઉદયસ્થાન