________________
(૧૧૮) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
હવે ૬૪ જીવસ્થાને મેહનીકમના બંધ, ઉદય, સત્તા કહે છે– સૂમના ૨, બાદર, વિકલત્રિક, અસંસી, સંજ્ઞી, તેમાં 9 અપર્યાપ્ત અને સૂક્ષ્મને પર્યાપ્ત, એ આઠને વિષે, તથા બાદર પર્યાપ્ત, વિકલત્રિક પર્યાપ્ત અને અણી પર્યાપ્ત, એ પાંચને વિષે, તથા સંસી પર્યાને વિષે અનુક્રમે કહે છે–આઠને વિષે ૧ બાવીસને બંધ, અને ૮-૯-૧૦ એવં ૩ ઉદયસ્થાન. એને અનંતાનુબંધીને ઉદય અવશ્ય હેય માટે ૭ નું ઉદયસ્થાન ન હોય. તે એકેકે ઉદયસ્થાને ૨૮–૨૭-૨૬ એવં. ત્રણ ત્રણ સત્તાસ્થાન હેય. તથા ૫ ને વિષે ર–રા એ બે બંધ
સ્થાનક હેય. ત્યાં કેટલાએક લબ્ધિપતાને કરણ અપર્યાપ્તાવસ્થાએ સાસ્વાદનભાવે મિથ્યાત્વને બંધ ન હોય ત્યારે ૨૧ ને બંધ પામીએ. ૭-૮-૯-૧૦ એ ચાર ઉદયસ્થાન હેય. ૨૮-૨૭–૨૬ એ ત્રણ સત્તાસ્થાન હોય. ત્યાં ૨૧ ને બંધે ૭-૮-૯ એ ત્રણ ઉદયસ્થાન. અને તે એકેકે ઉદયસ્થાને એક ૨૮ નુંજ સત્તાસ્થાન હેય. ૨૧ ને બંધ તે સાસ્વાદને જ હોય માટે. સંજ્ઞી પતાને વિષે ૧૦ બંધસ્થાન. ૯ ઉદયસ્થાન. અને ૧૫ સત્તાસ્થાન હેય. ભંગાદિ પૂર્વવત.