________________
છઠે કર્મગ્રંથ
( ૧૦૭).
તિચિ તથા મનુષ્ય મિથ્યાદ્રષ્ટિને હેય ૨૩ ના બંધમાં ૨૭ નો ઉદય પર્યાય એકેંદ્ધિ વિકિય તિર્યંચ મનુષ્ય મિથ્યાત્વીને શરીર પર્યાપ્તિએ પર્યાપ્તને હેય. ૨૩ ના બંધમાં ૨૮-૨૯-૩૦ ને ઉદય પર્યાત વિકલેંદ્રિતિયચ પંચૅકિ મનુષ્ય મિદષ્ટિને હેય. ૨૩ ના બંધમાં ૩૧ નો ઉદય વિકસેંદ્ધિ તિર્યંચ મનુષ્ય મિથ્યાષ્ટિને હેય. એવં નવ ઉદયસ્થાન.
૨૩ ના બંધમાં ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ એવં પાંચ સત્તાસ્થાન હોય. ૨૩ ના બંધમાં ૨૧ ના ઉદયમાં સર્વને પાંચે સત્તાસ્થાન. ફક્ત મનુષ્યને ૭૮ વિના ચાર સત્તાસ્થાન હાય. ૨૩ ના બંધમાં ૨૪ ના ઉદયમાં પણ પાંચે સત્તાસ્થાન. ફકત વાયુકાયને વૈક્રિય કરતાં ૨૪ ના ઉદયમાં વર્તતાં ૮૦ ને ૭૮ વિના ૩ સત્તાસ્થાન હાય. કારણ કે વૈકિયને તો તે અનુભવે છે. અને વૈક્રિય હેવાથી દેવદુર્ગ કે નરકગ પણ બને જતા નથી. તેમજ વૈદિયષક ગયા પછી જ મનુષ્યદુગ સત્તામાંથી જાય છે તેથી ૯-૮૮-૮૬ એ ત્રણ સત્તા હેય. ૨૩ ના બંધમાં ૨૫ ના ઉદયમાં પાંચ સત્તાસ્થાન હોય. પણ ૭૮ ની સત્તા વૈક્રિય વાઉકાય તથા તેઉકાય આથી જાણવું. કારણ કે તે વાઉ વિના બીજા બધા પર્યાપ્તા જી નિયમે કરી મનુષ્યદુગ બાંધી શક છે. ૨૩ ના બંધમાં ૨૬ ના ઉદયમાં પાચે સત્તાસ્થાન હોય. પણ ૭૮ ની અવેકિય તેઉ વાઉ તથા વિકલેક્રિય અને પંચેંદ્રિય પર્યાપ્તજ કે જે તેઉ વાઉમાંથી અનંતર આવેલા હોય તે પર્યાપ્ત અપર્યાપ્તાને આશ્રીને જાણવું. કારણ કે તે મનુષ્યગ બાંધતા નથી; તેથી તેને હ૮ ની સતા પામીએ, બીજાને નહિ. ૨૩ ના બંધમાં ર૭ ના ઉદયમાં ૭૮ વિના ૪ સત્તાસ્થાન હોય. કારણ કે ૨૭ નું ઉદયસ્થાન તેઉ વાઉ વિના બીજા પર્યાપ્ત બાદર એકૅક્તિ તથા વૈક્રિય તિર્યંચ મનુષ્યને છે, તેમને મનુષ્યદુગને સંભવ છે માટે ૭૮ ની સત્તા ન પામીએ. ૨૩ ના બંધમાં ૨૮-૨૯-૩૦-૩૧ ના ઉદયમાં ૭૮ વિના ચાર ચાર સત્તાસ્થાન હોય. કારણ કે એ ચાર ઉદયવાલા એકિય ન હોવાથી બાકીના જેને એ ચાર ઉદયસ્થાન છે તેને મનુષ્યદુગને સંભવ છે માટે. કુલ ૨૩ના બંધમાં ૯ ઉદયસ્થાને ૪૦ સત્તાસ્થાન છે. ૨૫ અને ૨૬ ના બંધમાં પણ એજ પ્રમાણે ૯-૯ ઉદયસ્થાન અને ૪૦-૪૦ સત્તાસ્થાન જાણવા. વિશેષ એટલે કે, કેવલ પર્યાપ્ત