________________
( ૧૦૬)
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા
હવે સત્તાસ્થાન કહે છે–૭, ૯ર, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૦, ૭૮,૭૬, ૭૫, ૯, ૮ એવં ૧૨. સર્વ પ્રકૃતિ સત્તામાં હોય ત્યારે ૯૩, તાર્થ કરનામ વિના ૯ર, આહારક શરીર, આહારક અંગોપાંગ, આ. હારક બંધન, આહારક સંઘાતન, એ આહારક ચતુષ્ક વિના ૮૦, તીર્થંકરનામ વિના ૮૮, દેવદુગ અથવા નરકદુગ વિના ૮૬, અથવા ૮૦ ની સત્તાવાલો નરકટુગ તથા વૈકિયચતુષ્ક બાંધે ત્યારે ૮૬, અથવા ૮૦ ની સત્તાવાલે દેવદુગ અને વૈકિયચતુષ્ક બાંધે ત્યારે ૮૬, પ્રથમના ૮૬ માંથી નરકલ્ગ અને વૈક્રિયચતુષ્ક વિના ૮૦, અથવા બીજા ૮૬ માંથી દેવદુગ અને વૈક્રિયચતુષ્ક વિના ૮૦, ૮૦ માંથી મનુષ્ય દુગ વિના ૭૮, એ સાત સત્તાસ્થાન ક્ષેપક વજીને અનેરાને જાણવા. ત્યાં પણ અભવ્ય તથા પૂર્વે અપ્રાપ્ય સમ્યકત્વીને ૭૮-૮૦-૮૬-૮૮ એ ચારેજ સત્તાસ્થાન હોય.
હવે ક્ષેપકને ૬ સત્તાસ્થાન હેય તે કહે છે–૮૩, ૯૨, ૮૯, ૮૮ એ માંહેથી નરકદુગ, તિર્યંચદુગ, જાતિ ૪. સ્થાવર, આતાપ, ઉદ્યોત, સૂક્ષ્મ, સાધારણ એ ૧૩ નો ક્ષય થયે ૮૦-૭૦-૭૬-૭૫ અનુકમે સત્તા થાય મનુષ્યગતિ, પચૅબ્રિજાતિ, વસ, બાદર, પર્યાપ્ત, સુભગ આદેય, યશ, તીર્થંકરનામ, એ નવની સત્તા તથા તીર્થંકરનામ વિના ૮ની સત્તા. આ બને સત્તા અગિકેવલિને ચરમસમયે હેય. એવું નામકર્મના ૮ બંધસ્થાન, ૧૨ ઉદયસ્થાન અને ૧૨ સત્તાસ્થાનેને સંવેધ કહે છે–એધે એટલે સામાન્ય અને આદેશ એટલે વિશેષે. અમુક બંધસ્થાને આટલા ઉદયસ્થાન અને આટલા સત્તાસ્થાન તે સામાન્ય કહેવાય છે, તે કહે છે–૨૩, ૨૫, ૨૬, ના બંધમાં ૯ ઉદયસ્થાન, અને ૫ સત્તાસ્થાન છે. તેમાં ૨૩ ને બંધ અપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય જ છે. તેના બંધક એકેદ્રિય, વિકલૅકિય, તિર્યંચ તથા મનુષ્ય છે. તે ૨૩ ના બંધને યથાયોગ્ય સામાન્ય ર૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ એવં નવ ઉદયસ્થાન હાય. ૨૩ ના બંધમાં ૨૧ નું ઉદયસ્થાન અપાંતરાલ ગતિમાં વર્તતાં જાતિ ૪, તથા પંચંદ્રિતિયેચ મનુષ્યને હેય. ૨૩ ના બંધમાં ર૪ ને ઉદય અપર્યાપ્ત તથા પર્યાપ્ત એકેદ્ધિને હેય. ૨૨ ના બંધમાં ૨૫ નો ઉદય પર્યાય એકેદ્ધિ વૈક્રિય તિર્યંચ મનુષ્ય મિથ્યાષ્ટિને હેય. ૨૩ ના બંધમાં ૨૬ ને ઉદય પર્યામ એકેહિ, પર્યાપ્ત અપર્યાપ્ત વિલેંદ્ધિ,