________________
( ૧૦૪ ) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા તેને પરાઘાત અને શુભ ખગતિ ભલવાથી ૨૭ ના ઉદયે પણ ૮ ભાંગા. ૨૭ ના ઉદયવાલાને શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થતાં ઉશ્વાસનામ ભલવાથી ૨૮ ના ઉદયે ૮ ભાંગા. અથવા ઉધાસ અનુદયે અને ઉદ્યોત ભલવાથી ૨૮ ના ઉદયમાં પણ ૮ ભાગા. કુલ ૨૮ ના ઉદયે ૧૬ ભાંગા. ભાષાપર્યાપ્ત થતાં સુસ્વર ભલવાથી ૨૯ ના ઉદયે ૮ ભાંગા. અથવા ભાષાપર્યાપ્તને સુસ્વર અનુદ અને ઉદ્યોત ભલવાથી ૨૯ ના ઉદયે ૮ ભાંગ. ૨૦ ના ઉદયે કુલ ૧૬ ભાંગા. તે પછી ભાષાપર્યાપ્તને સુસ્વર સહિત ૨૯ માંહે ઉદ્યોત ભલવાથી ૩૦ ના ઉદયે ૮ ભાંગા. કુલ દેવગતિ આશ્રી (૮-૮-૮-૧૬-૧૬-૮) ૬૪ ભાંગા થાય.
નરકગતિ આશ્રી ૨૧-૦૫-૨૭-૨૮-૨૯ એવં પાંચ ઉદયસ્થાન. ૧૨ ધૃદયી, નરકદુગ, દુર્ભાગ, અનાદેય, અયશ, વસનામ, બાદરનામ, પર્યાપ્તનામ, પચૅકિજાતિ, આ ૨૫ નો ઉદય અપાંતરાલ ગતિમાં હેય, તેને એક ભાંગે. ૨૧ માંથી નરકાનુપૂવિ વિના વૈક્રિયદુગ, હુડકસંસ્થાન, ઉપઘાત, પ્રત્યેક આ ૨૫ નો એક ભાગે. ૨૫ માં પરાઘાત અને કુખગતિ આ બે ભલવાથી ૨૭ ના ઉદયે પણ એક ભાંગે. ૨૭ માં ઉધાસ ભલવાથી ૨૮ ના ઉદયે એક ભાંગે. ૨૮ માં દુરસ્વર ભળવાથી ર૯ ના ઉદયે એક ભાંગે. કુલ નરકગતિ આશ્રી પાંચ ભાંગા. ચારે ગતિ આશ્રી તિર્યંચ ચંતિના ૪૨. મનુષ્યના ર૬પર દેવના ૬૪. નરકના ૫. એકેદ્રિના કર. વિકલૅટિના ૬૬. કલ ૭૭૯૨ ઉદય ભાંગા થાય,