________________
(૧૦૨) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા ૩૦ ના ઉદયે ૧૭૨૮ ભાંગા થયા. સ્વર સહિત ૩૦ વાલાને ઉદ્યોત ભલતાં ૩૧ ના ઉદયે પૂર્વની જેમ ૧૧૫૨. કુલ તિર્યંચ પચેંદ્ધિ આશ્રી (૯-૨૮૯-૫૭૬-૧૧૧૨-૧૭૨૮-૧૧પર) કુલ ૪૯૦૬ ભાંગા થયા.
કિય તિર્યંચ પકિ આશ્રી ર૩, ૨૭, ૨૮, ૨૯ ૩૦ એવું ૫ ઉદયસ્થાન–પૂત ૨ા માંથી તિર્યંચ અનુપૂવિ વિના વૈક્રિયદુગ, પ્રથમ સંસ્થાન, ઉપઘાત, પ્રત્યેક, આ પાંચ ભેળવતાં ૨૫ ને ઉદય. તે પર્યાપ્તને સુભગ દુર્ભગ, આદેય અનાદેય, યશ અયશ સાથે ગુણતાં ૮ ભાંગ. (અહિં અપર્યાપ્તનો ઉદય નથી.) ૨૫ માં શરીરપર્યાપ્તિએ પર્યાપ્તને પરાઘાત, શુભ ખગતિ આ બે ભેળવતાં ૨૭ ને ઉદયે પણ ૮ ભાંગા. ૨૭ માં ઉધાસ પર્યામિએ પર્યાપ્ત થતાં ઉશ્વાસ ભેળવવાથી ૨૮ ના ઉદયે પણ ૮ ભાંગા. ૨૭ માં ઉધાસ અનુદયે ઉદ્યોત ઉદય થતાં ૨૮ ના ઉદયે પણ ૮ ભાંગા. કુલ ૨૮ ના ઉદયમાં ૧૬ ભાંગ. ૨૮ માં ભાષાપર્યાપ્તિએ પર્યાપ્ત થતાં સુસ્વર ભેળવવાથી ૨૯ ના ઉદયે પણ ૮ ભાંગા, અથવા ૨૮ માં ભાષાપર્યાપ્તએ પર્યાપ્ત અનુદ અને સુસ્વરને ઉદય નહિ થવાથી અને ઉદ્યોત ભેળવવાથી ર૯ ના ઉદયે પણ ૮ ભાંગા. કુલ ર૯ ના ઉદયે ૧૬ ભાંગા. સુસ્વર યુકત ૨૯ માં ઉદ્યોત ભેળવવાથી ૩૦ ના ઉદયે પણ ૮ ભાંગા. કુલ વિકિય તિર્યંચના ૫૬ ભાંગા થયા. કુલ તિર્યંચ ગતિ આશ્રી વિકલંકિના ૬૬, દ્રિના કર, તથા પંચૅબિના ૪૦૬, અને વૈક્રિયતિર્યંચના ૫૬ મલી કુલ ૫૦૭૦ ભાંગા થયા. - સામાન્ય મનુષ્યને ૨૧, ૨૬, ૨૮, ૨૦, ૩૦ એવં પાંચ ઉદય સ્થાન. અહિં સર્વે ભાંગા તિર્યંચની માફક જાણવા. માત્ર મનુષ્યને વૈક્રિય આહારક વિના ઉદ્યોત અનુદ ૨૯-૩૦ ઉદ્યોતનામ વિનાના હેય. તેથી ૨૯ માં ૫૭૬, અને ૩૦ માં ૧૧૫ર ભાંગા થાય. કુલ સામાન્ય મનુષ્ય આશ્રી (૮૯-૨૮૯-૫૭-૫૭૬-૧૧૫૨) કુલ ૨૬૦૨ ભાંગા થયા. મનુષ્યને વિક્રિય કરતાં ૨૫-૨૭-૨૮-૨૯-૩૦ એવં પાંચ ઉદયસ્થાન. ધૃદયી ૧૨, વૈક્રિયદુગ, પ્રથમ સંસ્થાન, સચતુષ્ક, ઉપઘાત, સુભગ વા દુર્ભાગ, યશ વા અયશ, આદેય વા અનાદેય, મનુષ્યગતિ, પચૅકિજાતિ આ ર૫ ના ઉદયમાં સુભગ દુર્ભાગ, આદેય અનાદેય, અને યશ અયશ સાથે ગુણતાં ૮ ભાંગા થાય, શરીર૫ર્યાપ્તિએ પર્યાપ્તને પરાઘાત, શુભ ખગતિ એ બે ભેલવતાં ર૭ ને