________________
છઠે કમગ્રંથે.
(૧૦૧). તેના પણ પૂર્વવત ૨ ભાંગ. અથવા ઉધોત સાથે ૨૯. તેના પણ એ ભાંગા. એવં ૨૯ ઉદયમાં ૪ ભાંગા. ૨૯ માં સુસ્વર કે દુઃસ્વર ભેળવતાં ૩૦ ને ઉદય, તેના સુસ્વાર દુ:સ્વર તથા યશ અયશ સાથે ગુણતાં ૪ ભાંગા. અથવા સ્વરને ઉદય નહિ થતાં ઉશ્વાસવાલા ઉદ્યોતનામને ઉદય થતાં ૩૦ ના ઉદયમાં યશ અયશ સાથે ૨. એવં ૩૦ ના ઉદયમાં છ ભાંગ. ભાષાપર્યાપ્તએ પર્યાપ્ત સ્વરના ઉદયવાલાને ૩૦ માં ઉદ્યોતનામ ભેળવતાં ૩૧ થાય. તેના સુસ્વાર દુઃસ્વર અને યશ અયશ સાથે ગુણતાં ૪ કલ કીદિય આશ્રી ભંગ (-૩–૨-૪-૬-૪) ૨૨ થાય. ત્રાદ્રિય અને ચતુરિંદ્રિયને પણ ઉપર પ્રમાણે જ છ છ ઉદયસ્થાન તથા બાવીસ બાવીસ ભંગ હેવાથી કુલ વિંકલેઢિયના ભંગ ૬૬.
સામાન્ય તિર્યંચ પચંદ્ધિને ર૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ એવ ૬ ઉદયસ્થાન. ધ્રુવેદથી ૧૨, તિર્યંચદુગ, પંચૅબ્રિજાતિ, રસ, બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત, યશ કે અયશ, દુભગ કે સુભગ, આદેય કે અનાદેય, આ ૨૧ ને ઉદય અપાંતરાલ ગતિમાં હોય. પર્યાપ્તને યશ અયશ સાથે, સુભગ દુર્ભાગ સાથે, તથા આદેય અનાદેય સાથે ગુણતાં ૮. અપર્યાપ્તને એક અશુભ પ્રકૃતિ જ હોય માટે એક ભાંગે, એવું ૯. ૨૧ માંથી તિર્યંચ અનુપૂવિ વિના સંઘયણ સંસ્થાન ૧૨ માંથી એક સંઘયણ એક સંસ્થાન, ઔદારિક દુગ, ઉપઘાત, પ્રત્યેક ભેલવતાં ૨૬ થાય. તેમાં ૬ સંઘયણને ૬ સંસ્થાન સાથે ૩૬, તેને સુભગ દુભગ સાથે ૭૨. તેને આદેય અનાદેય સાથે ૧૪૪. તેને યશ અયશ સાથે ગુણતાં પર્યાપ્ત આશ્રી ૨૮૮ થાય. અપર્યાપ્ત આશ્રી ૧૦. એવું ર૬ ના ઉદયમાં ૨૮૯ ભાંગા. ૨૬ માં પરાઘાત, બે વિહાગતિમાંથી એક વિહાગતિ ભેળવતાં ૨૮. આમાં પૂર્વોકત ૨૮૮ ને બે વિહાયોગતિ સાથે ગુણતાં ૫૭૬ ભાંગા ૨૮ ના ઉદયના થયા. (અહિં અપર્યાપ્તપણું નથી.) ૨૮ માં ઉધાસ ભેળવતાં ૨૯ ના ઉદયે પણ પૂર્વોક્ત પ૭૬૦ અથવા શરીરપર્યાપ્તિએ પર્યાપ્તને ઉધાસ અનુદયે ઉદ્યોત નામનો ઉદય થતાં ૨૯ ના ઉદયે પણ પ૭૬. કુલ ૨૯ ના ઉદયમાં ૧૧૫૨ ભાંગા થાય. ૨૯ માં ભાષાપર્યાપ્તિએ પર્યાપ્ત થતાં સુસ્વર કે દુસ્વર ભળવાથી ૩૦ ને ઉદય. તેના પતિ ૫૭૬ ને સુસ્વર દુસ્વર સાથે ગુણતાં ૧૧૫ર. અથવા ભાષાપર્યાપ્તિ અનુદય થતાં ઉધાસવાલાને ઉદ્યોતને ઉદય થતાં ૩૦ ને ઉદયે પણ પ૭૬. કુલ