________________
(૧૦૦) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા અપયશ સાથે ૨. બાદર અપર્યાપ્ત 1. સૂક્ષ્મ પર્યાપ્ત ૧. સૂક્ષ્મ અપ
૧. એ ત્રણેને અયશ સાથે, યશ ન હેય માટે એકેક ભાંગે, એવં પ. આ ર૧ માં તિર્યંચ અનુપૂવિ વિના ઔદારિકશરીર, હુંડકસંસ્થાન, ઉપઘાતનામ, પ્રત્યેક કે સાધારણ, એ ચાર ભેળવતાં ૨૪ નો ઉદય થાય. બાદર પર્યાપ્ત ને પ્રત્યેક અને સાધારણ તથા યશ અને અયશ સાથે ગુણતાં ૪. બાદર અપર્યાપ્તને પ્રત્યેક અને સાધારણ સાથે ગુણતાં ૨. તેને માત્ર અયશજ હોય. સૂમને પ્રત્યેક તથા સાધારણ સાથે અને પર્યાપ્ત તથા અપર્યાપ્ત સાથે ગુણતાં ૪. તેને પણ અયશજ હેય. બાદર વાઉકાયને વયિ શરીર કરતી વખત
દારિક શરીર વિના વેકિયશરીર સાથે તેને પણ ૨૪ નો ઉદય થાય. તેને ૧ ભાંગે. એવં ૨૪ ઉદયના ૧૧ ભાંગ.
ર૪ માં પરાઘાત સાથે ૨૫ નો ઉદયબાદર પ્રત્યેક તથા સાધારણ યશ અયશ સાથે ૪ સુક્ષ્મ પ્રત્યેક તથા સાધારણ યશ સાથે ૨. વૈક્રિય વાઉકાયને અયશ સાથે ૧. કુલ ૨૫ ના ઉદયમાં ૭ ભાંગા. ૨૫ માં ઉશ્વાસ સાથે ૨૬ થાય ૬ ભાંગા ઉપર પ્રમાણે તથા ઉદ્યોત નામવાલા બાદરને પ્રત્યેક અને સાધારણ સાથે તથા યશ અને અયશ સાથે ગુણતાં ૪. તથા આતાપનામવાલા પ્રત્યેકને યશ અયશ સાથે ગુણતાં ૨. આતાપનામ સાધારણને ન હોવાથી છ ભાંગા. વૈક્રિય વાઉકાયન ૧કુલ ૨૬ ના ઉદયમાં ૧૩ ભાંગા. ર૬ માં આતાપ કે ઉદ્યોત ભેળવતાં ર૭ ને ઉદય. તેને આતાપસાથે ૨, ઉદ્યોત સાથે ૪, એવં ૨૬ ના ઉદયમાં ૬ ભાંગા. કુલ એકેદ્રિના ઉદયભંગા (૫-૧૧ -૭–૧૩-૬) ૪ર થાય.
બે ઇંદ્રિયને ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ એવં છ ઉદય સ્થાન. ૧૨ ધૃવોદયી, તિર્યંચદુગ, બેઈબ્રિજાતિ, વસ બાદર, પર્યાપ્તા કે અપર્યા
તા, યશ કે અયશ, દુર્ભાગ, અનાદેય, આ ૨૧ અપાંતરાલ ગતિમાં લાભે. પર્યાપ્તને યશ કે અયશ સાથે ગુણતાં ૨. અપર્યાપ્ત ને એક અયશજ હોય તેથી ૧. એવં ૩. ૨૧ માં દારિદુગ, છેલ્લું સંઘયણ અને છેલ્લું સંસ્થાન (૨). ઉપઘાત, પ્રત્યક, આ છે ભેળવતાં તિર્યંચની અનુપૂવિ વિના ૨૬ થાય, તેના પણ પૂર્વોક્ત પ્રકારે ત્રણ ભાંગા. આ ૨૬ માં શુભ ખગતિ, પરાઘાતનામ સાથે ભેળવતાં ૨૮. અહિં પર્યાતને યશ અયશ સાથે ૨ ભાંગા. ૨૮ માં શ્વાસે શ્વાસ સાથે ર૯ થાય.