________________
છટા કગ્રંથ
( ૧૦૩ ) ઉદયે પણ ૮ ભાંગા. ૨૭ માં શ્વાસોશ્વાસ પપ્તિએ . પર્યાપ્ત થતાં ઉશ્વાસ બેલવતાં ૨૮ ના ઉદ્ભયે પણ ૮ ભાંગા, અથવા સયતને નૈષ્ક્રિય કરતાં ઉધાસ અનુયે ઉદ્યોત ભેળવતાં ૨૮ થાય, તેના એકજ ભાંગા, કેમકે તેને અશુભના ઉદ્દય નથી. માટે કુલ ૨૮ ના ઉદ્દયમાં ૯ ભાંગા. ૨૮ માં ઉધાસવાલાને ભાષાપર્યાપ્તિએ પાઁપ્ત થતાં સુસ્વર ભલવાથી ૨૯ ના ઉદયે પણ ૮ ભાંગા, અથવા ભાષાપત્તિ અનુયે ઉદ્યોત ભળવાથી ર૯ ના ઉદયે પૂર્વવત્ એક ભાંગા. કુલ ૨૯ ના ઉદયે ૯ ભાંગા, ૨૯ માં સુસ્ત્વયુકત સયતને ઉદ્યોત ભલવાથી ૩૦ ના ઉદયે પણ એક ભાંગા. કુલ વૈક્રિય આશ્રી (૮-૮-૯-૯–૧) કુલ ૩૫ ભાંગા.
આહારકશરીરી મનુષ્યને ૨૫-૨૭-૨૮-૨૯-૩૦ એવ ૫ ઉદયસ્થાન. વૈક્રિયવત્ ૨૫. તેમાં વૈક્રિયને સ્થાને આહારકદુગ કહેવુ, અને પ્રકૃતિ બધી શુભજ કહેવી. આહારકને અશુભના ઉદ્દય નથી માટે ૨૫ ના ઉદયના એક ભાંગા. ૨૭ ના ઉદ્દયમાં પણ એક ભાંગા. ૨૮ ના ઉદ્દયમાં ઉત્પાસ વા ઉદ્યોત ભલવાથી એ ભાંગા. ૨૯ ના ઉદ્ભયમાં સુસ્વર અને ઉદ્યોત ભલવાથી એ ભાંગા. ૩૦ માં ઉદ્યોત ભલવાથી એક ભાંગા. કુલ આહારક આશ્રી (૧-૧-૨-૨-૧) એવં ૭ ભાંગા.
કેવલિના ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧–૯–૮ એવં દેશ ઉદયસ્થાન. ૧૨ ધ્રુવેાદચી, ત્રસ ને માદર, મનુષ્યગતિ, પંચદ્દિ જાતિ, સુભગ, પર્યાપ્તનામ, આદેય, યશકીતિ એ ૨૦ ના ઉદ્દય સામાન્ય ફેવિલને હાય. ભાંગા ૧. ૨૦-૨૧-૨૬-૨૭–૨૯–૧–૯–૮ એ આઠ ઉદયમાં એકે ભાંગા લેવા. ત્યાં ૨૦ અને ૮ ના ઉદ્દય સામાન્ય કેલિને હાય. અને શેષ છ ઉદયસ્થાન તીર્થંકરને હેાય. એવ ૮ ભાંગા થાય. કુલ સર્વ મનુષ્યના ૨૬પર ભાંગા થાય.
દેવતાને ૨૧-૨૫-૨૭–૨૮-૨૯-૩૦ એવ છ ઉદ્દયસ્થાન. દૈવ દુગ, પંચવિજાતિ, ત્રસ, ખાર, પર્યાપ્ત, સુભગ વા દુર્ભાગ, આર્દ્રય વા અનાધૈય, યશ વા અયશ, ૧૨ ધ્રુવેાચી, એ ૨૧ તુ. ઉદ્દયસ્થાન ભવને અપાંતરાલગતિએ હેાય. તેના ૮ ભાંગા થાય કેમકે દુર્લીંગ, અનાદેય અને અયશના ઉદ્ભય પિશાચાદિત હાય તેથી ર૧ માંથી ધ્રુવ અનુપૂવિ વિના વૈક્રિયદુગ, ઉપઘાત, પ્રત્યેક, પ્રથમ સંસ્થાન, આ પાંચ ભલવાથી ૨૫ ના ઉદયે પૂર્વવત્ ૮ ભાંગા. ૨૫ માં શરીર પ