________________
ત્રિી કર્મગ્રંથ.
( ૨૧ ) હવે એગમાર્ગણ કહે છે–મનગ અને વચનયોગમાં તેર ગુણઠાણા લાભે, બંધ કમ સ્તવની માફક જાણે.
હવે દારિક કાયાગમાં બંધ મનુષ્યની માફક, ગુણઠાણા પહેલેથી તેર લાભે. ઔદારિકમિશ્નમાં ગુણઠાણું ચાર પહેલું, બીજું ચોથું અને તેરમું. નરક ૩ દેવઆયુ ૧ આહારકદુગ આ છ વિના ઓધે ૧૧૪. દેવ ૨ વેકિય ૨ જિનનામ ૧ આ પાંચ વિના મિથ્યાત્વે ૧૦૯. સુમાદિ ૧૩વિના સાસ્વાદને ૯૬. અનંતાનુબંધી ૨૫ મનુષ્ય ત્રિક આદારિદુગ વાત્રકષભનારાચસંઘયણ આ ૩૧ વિના અને જિનપંચક સહિત ચાથે ગુણઠાણે ૭૦. કારણ કે યશ સેમસૂક્તિ બાલાવબોધમાં આ પ્રમાણે કહ્યું છે કે અણુઉવીસાઈ માં આદિ શબ્દ છે માટે અનંતાનુબંધી ર૪ આદિ એમ અર્થ લે, એટલે અણુ એકત્રીશ લેવી જોઈએ, પણ નરાય અને તિયગાયુ એ બે પૂર્વે ટાળી છે તેથી તે બે વઈ ૨૯ પ્રકૃતિ ૯૪ માંથી કાઢીએ અને જિનપંચક ભેળવીએ એટલે ૭૦ ને બંધ હોય એમ સંભવે છે, કર્મગ્રંથમાં ૭૫ કહી છે. પછી તે બહુત કહે તે પ્રમાણ. તેરમે ગુણઠાણે ૧ સાતવેદનીને બંધ.
હવે વેક્રિયકાયોગમાં સુધર્મા ઇશાન દેવકના બંધ માફક જાણવું. તેમાં એધે ૧૦૪, મિથ્યાત્વે ૧૦૩, સાસ્વાદને ૯૬, મિશે ૭૦, ચેાથે ગુણઠાણે ૭૨.
હવે વૈઠિયમિશ્રમાં મનુષ્ય અને તિર્યંચના આયુ વિના એધે ૧૦૨, જિનનામ વિના મિથ્યાત્વે ૧૦૧, નપુંસક ૪ એકેંદ્રિ ૧ સ્થાવર નામ ૧ આતાપનામકર્મ ૧ આ સાત વિના સાસ્વાદને ૯૪. અનંતાનુબંધીની ૨૪ પ્રકૃતિ વિના અને જિનનામ સહિત ચોથે ગુણાણે ૭૧. હવે આહારક કાયયેગ અને આહારક મિશ્રકાગમાં ગુણઠાણે બંધ ૬૩ નો ગુણઠાણું એકજ હેય.
હવે કામણ કાયાગમાં નરકની ૩ આયુષ્યની ૩ આહારકદુર આ આઠ વિના એધે ૧૧૨. જિનપંચક વિના મિથ્યાત્વે ૧૦૭. સૂક્ષ્મ આદિ ૧૩ વિના સાસ્વાદને ૯૪. અનંતાનુબંધી ૨૪ વિના અને જિનપંચ સહિત ચેાથે ગુણઠાણે ૭૫. તેરમે ગુણઠાણે ૧ સાતવેદની. વેદમાર્ગણમાં ગુણઠાણું , બંધ કમસ્તવની માફક