________________
(૭૨)
કમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
દશ દશ એવું ૪૭. અધવબંધી ૭૩ ના એકેકના આઠ આઠ એવું ૫૮૪. એવું બને મલીને ૧૦૫૪ ઉત્તરપ્રકૃતિના ભાંગા થાય. સર્વ કુલ ૧૩૪ ભાંગા થાય. ઇતિ અનુભાગબંધ સમાપ્ત.
હવે પ્રદેશબંધ કહે છે–ત્યાં પ્રથમ દારિકાદિ આઠ વર્ગણું કહે છે–અહિં લેકને વિષે એક પરમાણુ જેટલા છે તેટલા સર્વની એક વગણ, એકાકીપણે કરીને પરસ્પર સજાતીય માટે. દ્વયણુક સર્વની એક વણાવ્યણુક સર્વની એક વર્ગણા, ઇત્યાદિક એકેક પરમાણુની વૃદ્ધિએ સંખ્યાત પ્રદેશના અનંતા કંધની સજાતીય વર્ગરૂપ સંખ્યાતી વગણ. અસંખ્ય પ્રદેશના સ્કંધની અસંખ્યાતી વગણ અનંત પ્રદેશી સકંધની અસંતી વગણા. અનંતાનંત પ્રદેશી સ્કંધની અનંતાનંત વગણ. સજાતીય પુદગલને સમૂહ તે વર્ગણા કહીએ. એ સર્વસ્તક અણુમયપણે કરીને સ્કૂલ માટે જીવને ગ્રહણ કરવા કામ ન આવે તે માટે અગ્રહણયોગ્ય જાણવી. એ સર્વ ઉલંઘીને અભવ્યથી અનંતગુણે અને સિદ્ધને અનંતમે ભાગે એટલા પરમાણુએ નિષ્પન્ન &છે તે દારિપણે પ્રહણગ્ય વગણ થાય. તે કહે છે. – એક પરમાણુ, બે પરમાણુ વાવત અભવ્ય જીવથકી અનંતગુણ અને સિદ્ધને અનંતમે ભાગે એટલે પરમાણુએ નિષ્પન્ન જે સ્કંધ તે દારિક શરીરોગ્ય વર્ગણા હેય. ઉદાર-સ્થલ કંધવડે નિષ્પન્ન તે દારિક શરીર, તેની વણે તે સજાતીય પુદગલને સમૂહ એ દારિકની જઘન્ય વર્ગણા. તે પછી એકેક પરમાણુની વૃદ્ધિએ મધ્યમ ગ્રહણયોગ્ય વગણે ત્યાં લગે જાણવી કે જ્યાં લગે ઉત્કૃષ્ટી થાય. તે ઉત્કૃષ્ટી વગણાથકી ઉપરાંત એક પરમાણુની વૃદ્ધિએ ઔદારિકને અગ્રહણયોગ્ય જઘન્ય વર્ગનું થાય. એ પૂર્વોક્ત પ્રકારેજ વૈક્રિય, આહારક, તેજસ, ભાષા, ધાસોશ્વાસ, મન અને કામણ વગણ હેય. એ દારિકાદિ વગણ અનુક્રમે સૂક્ષ્મ જાણવી. અને તેની અવગાહના ઓછી ઓછી અંગુલને અસંખ્યાત ભાગ હોય. એકેક પરમાણુવડે અધિક સિદ્ધોના અનંતમે ભાગે દારિકાદિ વગર, ણુના મથે અગ્રહણગ્ય વર્ગણ હોય. સર્વ વગણને વિષે જઘન્ય ગ્રહણગ્ય વગણથી પિતાના અનંતમે ભાગે અધિક ઉત્કૃષ્ટ વર્ગણું હોય. છેલ્લા ચાર સ્પી, બે ગંધ, પાંચ વર્ણ અને પાંચ રસવાલા કર્મકંધને સર્વ જીવો કરતાં અનંતગુણ રસવાલા અણઆવડે યુક્ત