________________
છઠે કર્મગ્રંથ.
(૮૭). હોય ૮. નપુંસદ વિના ચોથે ભાગે ૧૨ નું ૯. સ્ત્રીવેદ વિના પાંચમે ભાગે ૧૧ નું ૧૦ હાસ્યાદિ છ વિના છઠે ભાગે પ નું ૧૧. પુરૂષ વિના સાતમે ભાગે ૪ નું ૧૨. સંજવલનોધ વિના આઠમે ભાગે ૩ નું ૧૩. સંજવલનમાન વિના નવમે ભાગે ૨ નું ૧૪. માયા વિના દશમે ગુણઠાણે ૧ લભનું સત્તાસ્થાન ૧૫. એવં પંદર સત્તાસ્થાન જાણવા.
હવે મેહનીના બંધસ્થાને ભાંગ કહે છે–૨૨ ના બંધે ૬, ૨૧ ના બંધ ૪, ૧૭ ન તથા ૧૩ ના બંધે બેબે, નવના બંધકને પણ બે ભાંગ હોય. એથી આગલના બંધે એકેક ભાગ હેય. સર્વ મલી ૧૦ બંધસ્થાનકે ૨૧ ભાંગા થાય.
હવે મેહનીના બંધસ્થાને ઉદયસ્થાન કહે છે. ર૨ ના બંધે ૪ ઉદયસ્થાન ૭, ૮, ૯, ૧૦, સંજવલન, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન, અનંતાનુબંધી એ ચાર ક્લાયમાંથી એકેક કષાય એવું ૪ કષાય. ત્રણ વેદમાંથી એક વેદ. બે યુગલમાંથી એક યુગલ, ભય, કુચ્છા, મિથ્યાત્વમોહની એવં ૧૦. મિથ્યાત્વ, અનંતાનુબંધી શિવાય ત્રણ કષાયમાંથી એકેક કષાય, ત્રણ વેદમાંથી એક વેદ, બે યુગલમાંથી એક યુગલ, કુલ ૭, તેના ભાંગા ૨૪ થાય, તે આ પ્રમાણે-બે યુગલને ત્રણ વેદે ગુણતાં ૬, તેને ચાર ક્રોધાદિકે ગુણતાં ૨૪. આ સાતના ઉદયમાં એક એવીતી થઈ. ૭માં ભય, કચછા અથવા અનંતાનુબંધી, આ ત્રણમાંથી એકેક નાખતાં ૮ ના ઉદયમાં ઉપર પ્રમાણે ગુણતાં ત્રણ ચોવીસી થાય. ૭ ના ઉદયમાં ભય અને કુમછા વા ભય અને અનંતાનુ બધી વા કુચછા અને અનંતાનુબંધી એમ બેબે નાખતાં નવના ઉદયમાં પણ ઉપર પ્રમાણે ત્રણ ચોવીસી થાય. ૭ ના ઉદયમાં ભય, કુચ્છા અને અનતાનુબંધી એ ત્રણે નાખતાં ૧૦ ના ઉદયમાં એક ચોવીસી થાય. કુલ ૨૨ ના બંધમાં ઉદય આશ્રી આઠ જેવીસી થઈ. ૨૧ ના બંધમાં ઉદય આશ્રી ત્રણ વિકલ્પ-૭, ૮, ૯, ચારે કષાયમાંથી એકેક કષાય, ત્રણ વેદમાંથી એક વેદ, એક યુગલ, આ સાતના ઉદયમાં પણ પૂર્વરીતે એક એવી સી. ૭ માં ભય કે કચછા નાખવાથી આઠના ઉદયમાં બે ચોવીસી. ૭ માં ભય અને કુરછા બને નાખવાથી નવના ઉદયમાં એક ચોવીસી. કુલ ૨૧ ના બંધમાં ૪ ચોવીસી. ૨૧ નો બંધ બીજે ગુણઠાણે હોય ૧૭ ના બંધમાં ૪ ઉદયસ્થાન-૬, ૭, ૮, ૯. ૧૭ ને બંધ ત્રીજે ચેાથે ગુણઠાણે હેય. તેમાં ત્રીજે ગુણકાણે ત્રણ ઉદયસ્થાન