________________
(૯૨) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા. ૬-૭ ના ઉદયમાં ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એવં પાંચ સત્તાસ્થાન. ૮ ના ઉદયમાં ૨૧ વિના ઉપર પ્રમાણે ૪ સત્તાસ્થાન.
૯ ના બંધમાં છઠે તથા સાતમે ગુણઠાણે ૪ ના ઉદયમાં ૨૮, ૨૪, ૨૧ એવં ૩ સત્તાસ્થાન. ૫ તથા ૬ ના ઉદયમાં ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એવં ૫ સત્તાસ્થાન. ૭ ના ઉદયમાં ૨૧ વિના ૪ સત્તાસ્થાન. ૫ ના બંધમાં ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧ એવં છ સત્તાસ્થાન. ૨૮, ૨૪ ઉપશમશ્રેણિમાં ઉપશમસમીકીતીને હેય. ૨૧ ની સત્તા ઉપશમશ્રેણિમાં ક્ષાયકસમકિતીને બીજા ત્રીજા કષાયની ચેકડી ન ખપાવે ત્યાં સુધિ હેય. એ બે ચેકડી ખપાવે ત્યારે ૧૩ ની સત્તા હેય. નપુંસકવેદ ખપાવે ત્યારે ૧૨ ની સત્તા. સ્ત્રીવેદ ખપાવે ત્યારે ૧૧ ની સત્તા. ૪ ના બંધમાં ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪ એવં છ સત્તાસ્થાન. ૨૮, ૨૪ અને ૨૧ ની સત્તા ઉપશમણિમાં પણ જે નપુંસક દે ક્ષપકશ્રેણિ માંડે તે સમકાલે નપુંસકવેદ અને સ્ત્રીવેદ ખપાવે. તેજ વખતે બંધમાંથી પુરૂષદ ખપાવે. પછી પુરૂષવેદ અને હાસ્યાદિ ષક સત્તામાંથી ખપાવે. ત્યારે તે ન ખપાવે ત્યાં સુધિ ૧૧ ની સત્તા. ખપાવ્યા પછી ૪ ની સત્તા. સ્ત્રીવેદે ક્ષપશ્રેણિ માંડનારને પણ એ પ્રમાણે ૧૧ અને ૪ ની સત્તા. તે બનેને ૫ ની સત્તા હોય. પુરૂષવેદે ક્ષપકશ્રેણિ માંડનારને હાસ્યાદિ ષકની સાથે જ પુરૂષદનો બંધમાંથી ક્ષય થાય છે. તેથી ચતુવિધ બંધકાલે તેને ૧૧ નું સત્તાસ્થાન હેતું નથી, પણ ૫ નુંજ સત્તાસ્થાન હોય છે. તે ૫ ની સત્તા બે સમય ઊણું આવલિકાપર્યત જાણવી. પછી પુરૂષદ ખપાવતાં ૪ ની સત્તા, તે પણ અંતમુહુર્તની જાણવી. ૩, ૨ અને ૧ ના બંધમાં પાંચ પાંચ સત્તાસ્થાન હેય. ૩ ના બંધમાં ૨૮, ૨૪, ૨૧, ૪, ૩ એવં ૫ સત્તાસ્થાન. ૨ ના બંધમાં ૨૮, ૨૪, ૨૧, ૩, ૨ એવં ૫ સત્તાસ્થાન. ૧ ના બંધમાં ૨૮, ૨૪, ૨૧, ૨, ૧ એવ ૫ સત્તાસ્થાન. અબંધકમાં ૨૮, ૨૪, ૨૧, ૧ તેમાં ત્રણ ઉપશમશ્રેણિમાં અને એક સંજ્વલન લેભ ન ખપે ત્યાંસુધિ દશમે ગુણઠાણે ક્ષેપકને એકની સત્તા હેય. અને બંધ ઉદયને અભાવે પણ અગ્યારમે ગુણઠાણે ૨૮, ૨૪, ૨૧ એ ત્રણ સત્તાસ્થાન હેય. એ પ્રમાણે મેહનીકમના ૧૦ બંધસ્થાન, ૯ ઉદયસ્થાન, ૧૫ સત્તાસ્થાન કહ્યાં.