________________
છઠે કર્મગ્રંથ.
( ૧ ). ર૭, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એવં છે સત્તાસ્થાન. તેમને બંધ ત્રીજે તથા ચેથે ગુણઠાણે હોય છે. ત્રીજે ગુણઠાણે ૭, ૮, ૯ એવં ત્રણ ઉદય
સ્થાન. તથા એથે ગુણઠાણે ૬, ૭, ૮, ૯ એવં ચાર ઉદયસ્થાન હેય. છના ઉદયવાલા ઉપશમસમીકીતીને ૨૮, ૨૪ એવં ૨. તથા ક્ષાયકસમકીતીને ૨૧ નું સત્તાસ્થાન હેય. કુલ છ ના ઉદયમાં ૨૮, ૨૪, ૨૧ એવં ત્રણ સત્તાસ્થાન. સાતના ઉદયમાં મિશ્રગુણઠાણે ૨૮, ૨૭, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એવં છ સત્તાસ્થાન. ૨૮, ૨૪ ઉપશમસમકીતીને હાય. ૨૩. ૨૨, ક્ષયપસમકીતીને હોય. ૨૧ નું સાયકસમકીતીને હોય. ચેથા ગુણઠાણાવાલાને ૭ ના ઉદયમાં ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એવં પ સત્તાસ્થાન હેય. ૨૮, ૨૪ ની ઉપશમવાલાને કે ક્ષયોપશમવાલાને પણ ૨૪ ની સત્તા તો અનંતાનુબંધીની વિસંયોજન કર્યા પછી. ૨૩ અને ૨૨ ની સત્તા પશમવાલાને, તેમાં અનંતાનુબંધી અને મિથ્યાત્વ ખપાવનારને ૨૩. અને મિશ્ર ખપાવનારને રર. સમકતનેહની ખપાવતાં ચરમ ગ્રાસે વર્તત કઈ જીવ કાલ કરે તે તે ચારે ગતિમાં પામીએ, તેથી ૨૨ નું સત્તાસ્થાન પણ ચારે ગતિમાં હોય. તથા ૨૧ ની સત્તા ક્ષાયકસમીતીનેજ હોય. આઠના ઉદયમાં પણ ત્રીજા ચેથા ગુણઠાણાવાલાને ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એવં પાંચ સત્તાસ્થાન. નવના ઉદયમાં પણ તેજ પ્રમાણે સમજવું. વિશેષ એટલે કે નવને ઉદય ક્ષયપસમીતીનેજ હોય, તેથી ૨૮, ૨૪, ૨૩, ૨૨ એવં ૪ સત્તાસ્થાન હોય.
૧૩ ના બંધમાં ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એવં ૫ સત્તાસ્થાન. ૧૩ ના બંધવાલા તિર્યંચ અને મનુષ્ય હોય છે. તેમાં તિર્યંચને ૫, ૬, ૭, ૮ એવં ચાર ઉદયસ્થાન હોય, તથા ૨૮, ૨૪ એવં બે સત્તા સ્થાન હોય, કારણ કે બીજા સત્તાસ્થાન તિર્યંચને ન હોય. બીજ સત્તાસ્થાન તો ક્ષાયક ઉત્પન્ન મનુષ્યને હોય છે. અને ક્ષાયકવાલે તિર્યંચમાં જાય તે અસંખ્ય આયુમાંજ જાય છે. ત્યાં દેશવિરતિ ન હોવાથી તેને ૧૩ ને બંધ હેત નથી. ૨૮ ની સત્તા ઉપશમ અને વેદકાસમકાતીને હોય છે. તેમાં ઉપશમ ઉત્પન્ન કાલે અંતરકરણના કાલમાં વર્તતા જીવમાં કેઇ દેશવિરતિપણું પણ પામે છે, કઈ મનુષ્ય સર્વવિરતિ પણ અંગીકાર કરે છે. ૨૮ ની સત્તા વેદકવાલાને હોય છે. અને અનંતાનુબંધની વિસયેજના કર્યા પછી ૨૪ ની સત્તા હોય. ૫ ના ઉદયમાં દેશવિરતિ મનુષ્યને ૨૮, ૨૪, ૨૧ એવં ત્રણ સત્તાસ્થાન,