________________
(૨૬)
કમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
૨૫ ના બધ તે આ પ્રમાણે—તિર્થદુગ, આદારિશરીર, આદારિક અગાપાંગ, તેજસ અને કાણુ શરીર, વદ ચતુષ્ક, હુડકસ સ્થાન, છેવ ુ સથયણ, અનુરૂલઘુ, ઉપઘાત, ત્રસનામ, ભાદરનામ, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, અનાદેય, અયશ, નિરમાણ, દગ, એઇંદ્રિ જાતિ એવં ૨૫ માં અશુભ પ્રકૃતિજ હાય માટે એકજ ભાંગા થાય છે. આ ૨૫ માં અપર્યાપ્તને સ્થાને પ્રાપ્ત કરીને પરાઘાત, ઉશ્વાસ, ખગતિ અને દુઃસ્વર્ એ ચાર ભેલવતાં ૨૯ ના મધ થાય. આ ર૯ માં સ્થિર અસ્થિર, શુભ અશુભ અને યશ અયશ સાથે ગુણતાં ૮ ભાંગા થાય. આ ર૯ માં ઉદ્યોત બેલવતાં ૩૦ થાય. તેના પણ ઉપર પ્રમાણે ૮ ભાંગા. કુલ એઇંદ્રિ શ્રી ૨૫ ના ૧, ૨૯ ના ૮, ૩૦ ના ૮ એવ ૧૭ ભાંગા થાય. તેજ પ્રમાણે તે દ્રિ ચરિદ્રિ આશ્રી ૩-૩ અધસ્થાન તથા ૧૭–૧૭ ભાંગા થાય. કુલ વિકલે‚િ આથી ૫૧ ભાંગા થાય.
તિર્યંચ પંચક પ્રાયેાગ્ય ૨૫, ૯, ૩૦ એવ ૩ બધસ્થાન. તેમાં ૨૫ અપર્યાપ્ત તિર્યંચ પંચેગ્નિ સંબંધિ વિકલેકિની માફક ૨૫ ના મધના એક ભાંગા.
હવે ૯ પ્રકૃતિ કહે છે—તિર્યંચદુગ, ઔદારિકદુગ, તેજસ કામણુ શરીર, પાંચદ્રિ જાતિ, છમાંથી એક સંઘયણ, છમાંથી એક સંસ્થાન, એમાંથી એક ખત, ત્રસ ચતુષ્ક, સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ સુભગ કે દુર્ભ`ગ, આદેય કે અનાદેય, સુસ્વર કે દુસ્વર, યશ કે અયશ, અગુરુલથુ, ઉપઘાત, પરાઘાત, ઉશ્વાસ, નિર્માણ, વર્ણાદિચતુષ્ક. એવ ર૯ મિથ્યાદષ્ટિ ચારે ગતિના માંધે. સાસ્વાદની પણ ર૯ માંધે, પરંતુ સંઘયણ અને સંસ્થાન ૫ માંથી એકેક ખાધે. હું સઘયણસંસ્થાન ન માંધે, હું સંસ્થાને ગુણતાં ૬, તેને હું સંઘયણે ગુણતાં ૩૬, તેને એ ખતએ ગુણતાં ૭૨, તેને સ્થિર અસ્થિરે ગુણતાં ૧૪૪, તેને શુભ અશુભે ગુણતાં ૨૮૮. તેને સુભગ દુગે ગુણતાં ૫૭૬. તેને આદેય અનાદ્રેચે ગુણતાં ૧૧પર. તેને યશ અયો ગુણતાં ર૩૦૪. તેને સુસ્વર ૬ઃસ્વરે ગુણતાં ૪૬૦૮. આ ૨૯ માં ઉદ્યોત બેલવતાં ૩૦ બાંધે. તેના પણ ઉપર પ્રમાણે ૪૬૦૮ ભાંગા થાય. કુલ તિર્યંચ પચેદ્રિના (૧–૪૬૦૮-૪૬૦૮) કુલ તિર્યંચગતિ આશ્રી ૯૩૦૮ ભાંગા થાય.