________________
(૮૮) કમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા ૭, ૮, ૯, ત્રણે જાતિના કષાયમાંથી એકેક, એક વેદ, એક યુગલ, મિશ્રમોહની, આ સાતના ઉદયમાં એક એવી સી. ૭ માં ભય વા કચ્છા નાખવાથી આઠના ઉદયની બે ચોવીસી. ૭ માં ભય અને કુચ્છા બને નાખવાથી નવના ઉદયની એક ચોવીસી. કુલ ૧૭ ના બંધમાં ત્રીજે ગુણકાણે ચાર ચોવીસી. એથે ગુણઠાણે ૪ ઉદયસ્થાન. ૬, ૭, ૮, ૯, ઉપશમસમકતી તથા ક્ષાયમકીતીને ૬ ને ઉદય ત્રણ કપાયમાંથી એકેક કષાય, એક વેદ, એક યુગલ, આ છના ઉદયની એક એવી સી. છમાં ભય કે કુચ્છા કે સમકતમેહની નાખવાથી ૭ ના ઉદયની ત્રણ વીસી. ૬ માં ભય અને કુછ વા ભય અને સમીકીત મેહની વા કુચ્છા અને સમકતાહની નાખતાં ૮ ના ઉદયની ત્રણ ચોવીસી, છમાં ભય, કુચ્છા અને સમકી મેહની ત્રણે નાખતાં નવના ઉદયની એક ચોવીસી. કુલ ચોથા ગુણઠાણે આઠ ચોવીસી. ૧૭ ના બધે કુલ ૧૨ વીસી થઇ. ૧૩ ના બંધમાં ચાર ઉદયસ્થાન ૫, ૬, ૭, ૮, પ્રત્યાખ્યાન, સંજવલન ક્રોધાદિમાંથી એકેક કષાય, એક વેદ, એક યુગલ. આ પાંચના ઉદયની એક ચોવીસી. ૫ માં ભય કે કુચ્છા કે સમડીતો૦ નાખતાં ૬ ના ઉદયની ત્રણ ચોવીસી. ૫ માં ભય અને કુચ્છા વા ભય અને સમકતોહની વા કુચ્છા અને સમકીત મેહની નાખતાં ૭ ના ઉદયની ત્રણ ચોવીસી. ૫ માં ભય, કુચ્છા અને સમકિત મેહની આ ત્રણ નાખતાં આઠના ઉદયની એક એવી સી. કુલ ૧૩ ના બંધે આઠ વીસી. ૯ ના બંધમાં છઠે ગુણઠાણે ૪ ઉદયસ્થાન-૪, ૫, ૬, ૭, એક કષાય, એક વેદ એક યુગલ આ ચારના ઉદયની એક એવી સી. ૪ માં ભય કે કુચ્છા કે સમકીતમેહની નાખતાં ૫ ના ઉદયની ત્રણ વીસી. ૪ માં ભય અને કુચ્છા કે ભય અને સમીકીત મેહની કે કુચ્છા અને સમકિત મેહની નાખતાં ૬ ના ઉદયની ત્રણ ચોવીસી. ૪ માં ભય, કુચ્છા, સમીતમેહની એ ત્રણે નાખતાં ૭ ના ઉદયની એક એવી સી. કુલ ૯ ના બંધે આઠ ચોવીસી. ૫ ના બંધમાં 1 ઉદયસ્થાન-૨ નું એક કષાય એક વેદ. એ બેનેજ ઉદય હાય. ૫ ને બંધ નવમા ગુણઠાણના પહેલે ભાગે હેય. ત્યાં હાસ્યાદિ ષકને ઉદય નથી તે માટે અહિં ચાર સંજવલન કષાયને ત્રણ વેદે ગુણતાં બારજ ભાંગા થાય. ચતુર્થધાદિક-(૪, ૩, ૨, ૧) ના બધે સર્વે એક પ્રકૃતિના ઉદયવાલા હેય છે. બંધના અભાવે પણ તેમજ એક પ્રકૃતિને ઉદય હેય. એવં ૪