________________
( ૮૬)
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા
મોહનીકર્મના દશ બંધ સ્થાનક–૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯, ૫, ૪, ૩, ૨, ૧. એવં દશ. અાવીસ પ્રકૃતિમાં સમ્યકત્વમેહની અને મિશ્રમેહની એ બે બંધ આવે નહિં. ત્રણ વેદમાંથી એક કાલે એકજ વેદનો બંધ હેય. બે યુગલમાંથી એકજ યુગલ બંધાય માટે ૨૮ માંહેથી આ છ વિના ઉત્કૃષ્ટપણે ૨૨ નું બંધસ્થાનક મિથ્યાત્વગુણઠાણે હોય છે. તેમાંથી મિથ્યાત્વ વિના બીજે ગુણઠાણે ૨૧ ને બંધ ૨. અનંતાનુબંધી ૪ વિના ત્રીજે તથા ચેાથે ગુણઠાણે ૧૭ ને બંધ ૩ અપ્રત્યાખ્યાની ૪ વિના પાંચમે ગુણકાણે ૧૩ ને બંધ ૪. પ્રત્યાખ્યાની ૪ વિના છઠાથી આઠમા ગુણઠાણાસુધિ ૯ ને બંધ ૫. હાસ્ય, રતિ, ભય અને કચ્છા એ ૪ વિના નવમે ગુણઠાણે પ્રથમ ભાગે ૫ ને બંધ ૬. પુરૂષવેદ વિના બીજે ભાગે ૪ ને બંધ ૭. સંnલનોધ વિના ત્રીજે ભાગે ૩ નો બંધ ૮ માન વિના ચોથે ભાગે ૨ ને બંધ ૯. માયા વિના પાંચમે ભાગે ૧ નો બંધ ૧૦. તે પછી દશમે ગુણકાણે મેહનીને અબંધક થાય. એ દશ બંસ્થાનક કહ્યાં.
હવે ઉદયસ્થાનક કહે છે–૧, ૨, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦ એ નવ ઉદયસ્થાનક છે. એ દશમાં ગુણઠાણાથી માંડીને પશ્ચાનુ પૃવિએ કહે છે–સંજવલના ચાર કષાયમાંહેથી એકનો ઉદયસ્થાનક હેય ૧. તે સાથે એક વેદનો ઉદયસ્થાન ૨. તે માંહે હાસ્ય રતિ ભળે એટલે ચારનો ઉદયસ્થાનક ૩. ભય સાથે પાંચનો ૪. છાસાથે છ નો પ. પ્રત્યાખ્યાન એક કષાય સાથે ૭ ને ૬. અપ્રત્યાખ્યાન એક કષાય સાથે ૮ ને ૭. અનંતાનુબંધી એક કષાય સાથે ૯ ને ૮. મિથ્યાત્વ સાથે ૧૦ ને ૯. એ નવ ઉદયસ્થાનક કહ્યાં.
હવે સત્તાસ્થાનક કહે છે --- ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨, ૧. સર્વ પ્રકૃતિ ૨૮ નું સત્તાસ્થાનક હોય તે સમ્યકત્વ પામીને પડતાને હોય ૧ સમીકીતાહની વિના ૨૭ નું ૨. મિશ્રમેહની વિના ર૬ નું અનાદિ મિથ્યાત્વીને પણ એ સ્થાનક હેય. ૩. અનંતાનુબંધી ૪ ક્ષય થયે છતે ૨૪ નું ૪. મિધ્યાત્વ વિના ૨૩ નું પ મિશ્ર વિના ૨૨ નું ૬. સમકીતમેહની વિના ૨૧ નું એ સ્થાનકે સાયકસમકીત થાય ૭. પ્રત્યાખ્યાની તથા અપ્રત્યાખ્યાની આઠ વિના ૧ નું નવમા ગુણઠાણાના ત્રીજે ભાગે