________________
(૭૬) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા ૪. બાકીના ત્રણ બધે બળે, એવં ૩૦૦. શેષ ૯૦ પ્રકૃતિના ચાર બધે બબે ભાગ એવં આઠ આઠ કરતાં ૭૨૦. એમ ઉત્તર પ્રકૃતિના ૧૦૨૦, મલપ્રકૃતિના ૭૬, બન્ને મલી ૧૦૯૬ પ્રદેશ બંધના ભાંગા થાય.
શ્રેણિના અસંખ્યાતમે ભાગે સ્થાને છે, તેથી પ્રકૃતિભેદ, તેથી સ્થિતિભેદ, સ્થિતિબંધના અધ્યવસાયે, અનુભાગ બંધના અધ્યવસાયે એ પાંચે અનુક્રમે અસંખ્યાતગુણ છે. તેથી કર્મના સધો અનંતગુણ, તેથી રસના અવિભાગ પરિચ્છેદ અનંતગુણ છે. યોગથકી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય. કષાયથકી સ્થિતિબંધ અને રસબંધ થાય.
હવે ઘન પ્રતર અને પ્રેણિનું સ્વરૂપ કહે છે-માઘવતીના તળીયાથકી મોક્ષલગે લેક ચેહરાજ ઉચપણે છે, એ લેક તળે સાતરાજ પલે છે, ત્યારપછી ઉતરતે ઉતરતો મધે તિર્યલક એકરાજ પહેળે છે, ત્યાંથી વળી ચઢતો ચઢતો બ્રહ્મલોકકલ્પ પાંચ રાજ પાલે છે, ત્યાંથી વળી ઉતરતો ઉતરતો ઉપર એકરાજ પિલો છે, તે બુદ્ધિકલ્પનાએ કીધે થકે સાતરાજ ઘન થાય. હવે તે બુદ્ધિએ કીધો થકે સાત રાજઘન કેમ થાય? તે કહે છે–તે લેકના મધ્ય ભાગે ઉભી વૈદરાજ ઉચી અને એક રાજ પહેલી વસનાડી છે, ત્રસ જીવ સર્વ તેમાં છે; માટે સનાડી કહીએ. તે ત્રસનાડીથકી દક્ષિણ દિશાનો અધલકને ખંડ હેઠે ત્રણરાજ પલે, ઉપર સાંકડો અને સાત જ ઉચો છે; તે ઉપાડીને વસનાડીની ઉત્તરદિશિએ વિપરીતપણે જેડીએ એટલે ઉપરને સાંકડા હેઠે અને હેલે પહોળે ઉપર આણીએ ત્યારે એ અધલેક સાતરાજ ઉચે અને ચાર રાજ પહેળો સઘળે સરખો થાય; તથા ઊદધર્વ કે ત્રસનાડી થકી દક્ષિણદિશિને ખંડ બે રાજ પહોળ, સાત રાજ ઉચ, તેના બ્રહ્મદેવલેકના મધ્યથકી હેઠલો ઉપરલે બે ખંડ કરીને ત્રસનાડીને ઉત્તર પાસે વિપરીતપણે એટલે પહેલપણું હે ઉપર અને સાંકડાપણું વચ્ચે આણુને સ્થાપીએ. એમ કીધે ઊર્વક ત્રણ રાજ પળે અને સાત રાજ ઉચો સઘળે સરખો થાય. કેઈ ઠેકાણે થોડું ઘણું અધિવું એાછું હોય તે પિતાની બુદ્ધિએ અધિકે ઓછામાં ભેળી સરખું કરીએ, ત્યારપછી તે લોકનું , ઉપરનું અ” ઉપાડીને સંવતિત અધકને દક્ષિણ પાસે જેડીએ