________________
ચેથે કર્મગ્રંથ.
( ૪૯) થાય તે એકાદિ યુક્ત કરતાં જ્યાં સુધિ ઉત્કૃષ્ટ ન થાય ત્યાંસુધિ મધ્યમ અસંખ્યાત અસંખ્યાતું આઠમું કહીએ. જઘન્ય અસંખ્યાત અસં. ખ્યાતું એકરૂપે ઊણું કરીએ ત્યારે પાછલું છઠું ઉઠુત અસંખ્ય ખ્યાતું થાય.
હવે તે જઘન્ય અસંખ્યાતઅસંખ્યાતું ત્રણ વાર વર્ગિએ. એ રીતે ત્રણવાર વગ કરીને તે રાશી માંહે આ દશ અસંખ્યાતા ભેળવીએ-લે કાકાશને પ્રદેશ ૧, ધર્માસ્તિકાયના પ્રદેશ ૨, અધમસ્તિકાયના પ્રદેશ ૩, એક જીવના પ્રદેશ ૪, સ્થિતિબંધના અધ્યવસાય
સ્થાને ૫, અનુભાગબંધના અધ્યવસાયસ્થાને ૬, મન વચન કાયાનું વીર્ય, તેના છેદ પ્રતિભાગ તે સૂફમ નિવિભાજ્ય ભાગ ૭, ઉત્સર્પિણ અવસરિણું એ બે કાલના સમય ૮, પ્રત્યેક જીવના શરીર ૯, નિગોદ સાંધારણ વનસ્પતિકાયના શરીર ૧૦. એ દશ અસંખ્યાતા ભેળવીએ, પછી વળી તે રાશિ ત્રણવાર વગિએ ત્યારે તે પહેલું જઘન્ય પરિત અસંતું થાય. તેમાંથી એક ઓછો કરીએ ત્યારે ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાતું થાય. તે જઘન્ય પરિત અનંતાની શશિને અભ્યાસ પૂર્વે જે રીતે કહ્યો છે તેમ કરીએ ત્યારે ચોથું જઘન્યયુકત અનંતું થાય. એટલા અભવ્ય જીવ જાણવા. તે જઘન્યયુકત અનંતાને વર્ગ કયે થકે વલી સાતમું જઘન્ય અનંતાનંતુ થાય. તે જઘન્ય અનંતાનંતની રાશિને ત્રણવાર વર્ગિએ તે પણ ઉત્કૃષ્ટ અનં. તાતંતું ન થાય. ત્યારે તેમાં છ અનંતા ભેળવીએ તે આ પ્રમાણે– સિદ્ધના જીવ ૧, નિગેદિઆ જીવ રે, વનસ્પતિકાયના જીવ ૩, સવ અતીત અનાગત કાલના સમય ૪ સર્વ પગલપરમાણુ ૫, સવ લકાકાશના પ્રદેશ ૬. એવં છ અનંતા ભૂલવીને વલી ત્રણવાર વએિ , ત્યારપછી કેવલજ્ઞાન અને કેવલદર્શનના પર્યાય ભેળવીએ.
ય પર્યાય અનંતા છે માટે જ્ઞાનના પર્યાય અનંતા છે એ છ અનંત કહ્યા. તેથકી પણ તે (કેવલદુગના પર્યાય) અનંતગુણ છે. તે ભેલબેથકે ઉત્કૃષ્ટ અનંતાનંતુ નવમું થાય, પણ મધ્યમ અનંતાનંતું જ વ્યવહારમાં પ્રવર્તે છે. લોકાલોકમાં જેટલા પદાર્થ છે તે સર્વ મધ્યમ અનંતાનંતેજ છે. ઉત્કૃષ્ટ અનંતાનંતુ કહ્યું, પણ નિપ્રયોજન છે. તે માટેજ સિદ્ધાંતે ના કહી. એ સૂક્ષ્મ અર્થનો વિચાર દેવરિએલ.
છે કર્મગ્રંથ સમાપ્ત છે