________________
પાંચમો કર્મગ્રંથ.
(પ૭ ). અનુત્તરવિમાને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિ બાંધે, તે પ્રથમ સમયે બીજો અવકતવ્ય. કોઇક જિનનામ સહિત ૩૦ પ્રકૃતિ બાંધે તે પ્રથમ સમયે ત્રીજે અવકતવ્ય. એવં ત્રણ અવકતવ્ય જાણવા. શેષ જ્ઞાનાવરણ, વેદની, આયુ, ગોત્ર, અંતરાય એ પાંચ કર્મને વિષે એકેકેજ બંધસ્થાનક હોય. તેમાં જ્ઞાનાવરણ તથા અંતરાય એ બે કમ ધ્રુવબંધી છે માટે દશમા ગુણઠાણું સુધિ એની સર્વ પ્રકૃતિ ભેગીજ બંધાય, ત્યાં ભયસ્કાર તથા અ૯૫તર બંધ ન હય, એક અવસ્થિતિ બંધ સદાય હાય. શેષ વેદની, આયુ, ગોત્ર, એ ત્રણ કમની પ્રકૃતિ બંધ વિરોધી છે તેથી એક સમયે એકજ બંધાય, તેથી તેનું બંધસ્થાનક પણ એક જ હેય, ભયસ્કાર તથા અતર બંધ ન હોય. વેદનીય તો તેરમાં ગુણઠાણું સુધિ બંધાય છે, માટે તે વેદની વિના શેષ ચાર કર્મને અવકતવ્ય બંધ એક હેય. કારણ કે અગ્યારમે ગુણઠાણે અબંધ થઈને ફરી બાંધતાં પ્રથમ સમયે અવકતવ્ય બંધ અને ત્યાર પછી દ્વિતીયાદિક સમયે અવસ્થિતિ બંધ જાણો.
- હવે સામાન્ય ઉત્તર પ્રકૃતિના બંધસ્થાનક રહે છે તે આ પ્રમાણે –૧, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૬, ૧૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૫૮, ૧૯, ૬૦, ૬૧, ૬૩, ૬૪, ૬૫, ૬૬, ૬૭, ૬૮, ૬૯, ૭૦, ૧, ૭૨, ૭૩, ૭૪, એ ૨૯ બંધસ્થાનક જાણવા. ત્યાં ભયકાર બંધ ૨૮ હાય છે. અલ્પતર પણ ૨૮ લેવા. અહિં અવક્તવ્ય બંધ ન સંભવે. કારણ કે સર્વ ઉત્તર પ્રકતિને અબંધક અગી ગુણઠાણે હેય, ત્યાંથી પડવું નથી માટે. નામ તથા ગોત્રકમની ઉત્કૃષ્ટી સ્થિતિ વીસ કેડા કેડી સાગરોપમની જાણવી. મેહની કર્મની સીતેર કેડાછેડી સાગરેપમની જાણવીબાકી ચાર કર્મ તે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, વેદની અને અંતરાય એ ચાર કર્મની ત્રીસ કોડાકડી સાગરોપમની જાણવી. આયુષ્યની તેંત્રીસ સાગરોપમની જાણવી. તેમાં દેવતા નારદીના આયુષ્યની ઉત્કૃષ્ટી સ્થિતિ તેંત્રીસ સાગરેપમ કહ્યા, તે ભાગ્યકાલ આશ્રયી જાણવા. પણ બાંધે છે તે પૂર્વ કેટિને ત્રીજે ભાગે અધિક તેંત્રીસ સાગરોપમ બાંધે. ભગવતીસૂત્રે શતક છઠાના ત્રીજા ઉદ્દેશે એમ કહ્યું છે. તથા સમવિધ બંધકને કાલ પણ તેંત્રીસ સાગરેપમ પૂર્વ કેડીને ત્રીજે ભાગે અધિક અને છ માસે ઊણે કહ્યું છે માટે તેંત્રીસ સાગર પૂર્વ કેટીને ત્રીજે ભાગે આયુકર્મની