________________
(ર) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા પચેકિજાતિ, નિર્માણનામ, આતાપ ઉદ્યોત, કખગતિ, સ્થાવર તેજસ, કામણ, નીચગોત્ર. અરતિ, શોક, ભય, કચ્છ અને નપુંસદ એ ૩૩ પ્રકૃતિની જઘન્યસ્થિતિ એક સાગરોપમના સાતીયા બે ભાગ હેય. અહિં વર્ણાદિ ૨૦ ની સ્થિતિ જુદી જુદી કહી, પણ બધે સામાન્યપણે ચારજ લહીએ. એ ૮૫ પ્રકૃતિની સ્થિતિ કહી. તે વળી પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ઓછી કરીએ તેને જઘન્ય સ્થિતિ કહીએ. એ એકેંદ્રિમાંજ પામીએ. પંચસંગ્રહને અભિપ્રાયે એમજ કહ્યું છે. તથા કર્મપ્રકૃતિને અભિપ્રાયે કાંઇક ફેર પડે છે, પણ તે વિચારવા યોગ્ય છે. પન્નવણાસુત્રને ૨૩ મે પદે જઘન્યસ્થિતિ એમજ કહી છે માટે અહિં પલ્યોપમને અસંખ્યાતમે ભાગ હીન નથી કહ્યો પણ આગલી ગાથામાં કહેશે માટે અહિં પણ કહેવ. રર પ્રકૃતિનો જઘન્ય બંધ પૂર્વે કહ્યો. ૮૫ પ્રકૃતિને એકૅલિયને વિષે અહિં કહ્યો ક્રિયાષ્ટક તે પચંદ્રિજ બાંધે માટે તેને જઘન્ય બંધ તિહાં કહે, અને આહારકદુગ, જિનનામ, મનુષ્ય તથા તિર્યગાયુ એ પાંચ જઘન્ય બંધ જુદાજ કહેશે. એ પ્રમાણે ૧૨૦ પ્રકૃતિને જઘન્ય સ્થિ તિબંધ જાણુ. એ સાગરોપમના ભાગરૂપે સ્થિતિ કહી, તે એકેદ્રિને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જાણ. એકેફિય ૧૦૯ પ્રકૃતિ બાંધે તેમાં ૮૫ ને તે પ્રથમ કહે તેમ જાણવું. અને જ્ઞાનાવરણી પ, દશનાવરણી ૪, અંતરાય ૫, એ ચાદની ઉત્કૃષ્ટ સ્થિતિને ૭૦ કેડાકેડી ભાગ દેતાં સાતીયા ત્રણ ભાગ આવે. સાતવેદનીને ચંદીયા ત્રણ ભાગ. યશનામ અને ઉંચ ગોત્રને સાતીયો એક ભાગ. પુરૂષ વેદની સજાતીયો એક ભાગ ચાર સંજ્વલન કષાયની સાતીયા ચાર ભાગ. બે આયુષ્ય પૂર્વ કેડીની સ્થિતિએ બાંધે. એવં ૧૦૦ પ્રકૃતિની એકેન્દ્રિયની ઉત્કૃષ્ટી સ્થિતિ હોય, તે પાલ્યોપમને અસખ્યાતમે ભાગે ઓછી કરીએ તેટલી એકેદ્ધિને ૧૦૭ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ હાય. અને બે આયુ તો જન્ય ફુલ્લકભવ પ્રમાણ બાંધે. એ એકિમાં બે આયુ ટાળી ૧૦૭ પ્રકૃતિને જે ઉત્કૃષ્ટ બંધ તે અનુક્રમે પચીસગુણે કરીએ, પચાસગુણે કરીએ, તે ગુણે કરીએ અને સહસ્ત્રગુણે કરીએ ત્યારે બેઇધિ આદિની જઘન્ય સ્થિતિ આવે છે. તથા એ અસંશી પતિને નરકદુગ, વિક્રિયદુગ એ ચારને સાતીયા એકહજાર ભાગને બંધ. ચાર આયુને પલ્યના અસંખ્યાતમા ભાગને બંધ. એવં ૧૦૭ બાંધે. એ બેઇંદ્ધિ આદિકને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તે