________________
( ૬૦ ) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા છે તે ત્રીજે ભવેજ બંધાય એવા નિકાચિતની અપેક્ષાએ જાણવું. તે નિકાચિત કર્મ તે સલ કરણને અસાધ્ય હોય, અને નિકાચું ન હેય તે કર્મની અપવર્તના (સ્થિતિરસનું ઘટાવવું) ઉદ્વર્તન (સ્થિ તિરસનું વધારવું.) તથા સંક્રમણ તે પરપ્રકૃતિમાંહે સંકમાવવું ઇત્યાદિક કરણ સાધ્ય હોય તે જિનનામ ઘણું ભવ પહેલાં પણ બંધાવ. તથા અંત ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિ પણ અપવર્તનાએ ઘટતાં તથા પરપ્રકૃતિમાંહે સંક્રમાવતાં કાંઇ દૂષણ નહિ. તથા એ આઠ પ્રકૃતિને ઉત્કૃષ્ટ અને જઘન્ય અબાધાકાળ ભિન્ન મુહર્ત હય, જે ભણી જિનના બાંધ્યા પછી અંતમુહુર્ત પ્રદેશદય અવશ્ય હોય; તેણે કરી તેને અન્ય જીવની અપેક્ષાયે વિશેષ મહિમા પૂજા આદિ મહત્વવૃદ્ધિ હોય. તથા અપૂર્વકરણલગે જિનનામને નિરંતર બંધ કરી પછી અબંધક થઇને અંતમુહુ તેરમે ગુણઠાણે જિનનામનો ઉદય થાય અને આહારક અપ્રમત્તે બાંધીને અંતમુહ પ્રમત્તે ઉદય આવે તે માટે એ અબાધાકાળ ઘટે. તથા એ આઠ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ પણ અંત:કે ડાકોડી સાગરોપમ પ્રમાણુ હોય. પણ એટલું વિશેષ જે ઉત્કૃષ્ટ અંતકડાકોડી થકી જઘન્ય અંતઃકાડાકેડી તે સંખ્યાત ગુણહીન ઓછી) જાણવી. જે ભણી અંતમુહુર્તની પરે અંત:કેડાકેડીના પણ અસંખ્યાતા ભેદ હોય, તે માટે અહિં વિરૂદ્ધ નહિ. મનુષ્ય તથા તિર્યંચ આયુની ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રણ પલ્યોપમની હય. અહીં ગ્રંથે અધિક ન કહી તે પણ પૂર્વ કેડીને ત્રીજે ભાગે અધિક જાણવી. એટલે આયુ થાક્ત પરભવાયુ બાંધે તે માટે એટલે અબાધાકાળ ઉલ્ટ જાણો અને ત્રણ પાપમાં તે ભાગ્યકાળ જાણે
જે જીવ આગામી ભવાયું જેટલું બાંધે તે કહે છે–એકિ તથા વિકવિ પૂર્વ કેટી વર્ષનું આયુષ્ય બાંધે અને અસંsી પદ્રિ પર્યાપ્ત ચારે આયુષ્ય પાપમને અસંખ્યાતમો ભાગ બાંધે. નિરૂપકમ આયુષ્યવાલાને છ માસ અબાધાકાલ હોય, અને બાકીના જીને ભવને ત્રીજો ભાગ અબાધાકલ હોય. કેટલાક આચાર્યો કહે છે જે યુગલીયા પલ્યોપમને અસંખ્યાતમો ભાગ પોતાનું આયુ
* જિનનામકર્મ બાંધ્યા પછી કેઈકને અંતર્મુહર્ત તેને પ્રદેશોદય થાય છે અને તેથી બીજા છ કરતાં તેની આજ્ઞા અને ઐશ્વર્યાદિક ઋદ્ધિ વિશેષ પ્રમાણમાં હોય છે એમ કેટલાએક આચાર્ય કહે છે.