________________
પાંચમે કર્મગ્રંથ. અગુરુલઘુનામ, નિર્માણ, ઉપઘાતનામ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુરસ્વર, અનાદેય, અયશ, બસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક સ્થાવર, એકૅબ્રિજાતિ, પંચૅબ્રિજાતિ, નપુંસકવેદ, અશુભવિહાયોગતિ, ઉશ્વાસ, ઉદ્યોત, આતાપ, પરાઘાત, ગુરૂસ્ય, કર્કશસ્પર્શ, રૂક્ષસ્પર્શ, શીતસ્પ, દુર્ગધ એ કર પ્રકૃતિની વીસ કેડાછેડી સાગરોપમની સ્થિતિ જાણવી. આહારક વજીને બીજા બંધન સંઘાતનની સ્થિતિ પોતપોતાના શરીરની સ્થિતિ જેટલીજ હોય. તે માટે વીસ કડાકડી સાગરોપમની સ્થિતિ જાણવી.
હવે અબાધાકાલ કહે છે–જે મલપ્રકૃતિ તથા ઉત્તરપ્રકૃતિની જેટલા કડાકડી સાગરોપમની સ્થિતિ હોય તે પ્રકૃતિની તેટલા * વર્ષને અબાધાકાલ હય, બાંધ્યા પછી પણ એટલા કાલ લગે તે કમ ઉદય ન આવે તે અબાધાકલ કહીએ. તથા પિતપોતાને અબાધાકાલે હીન જે કર્મસ્થિતિ, તે કર્મને નિષેક કહેતાં ભાગ્યકાલ હાય. નિષેક તે કર્મ ઉદયકાલે પ્રથમ બહુ પ્રદેશાગ્ર સામાટે ઉદય આવે અને પછી સમય સમય હીન હીનતર થાય, યાવત કર્મની સ્થિતિ તે છેલે સમયે અત્યંતમ ઉદય હેય તેને નિષેક કહીએ. એ પ૭ પ્રકૃતિ તથા આગલ ૮૯ પ્રકૃતિનું ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યું, અને દેવા તથા નરક આયુ એ બે પ્રકૃતિનું ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તેંત્રીસ સાગરેપમ પ્રમાણ મૂલ પ્રકૃતિમણે કહ્યું છે તેથી જ અહી પણ લેવું. એમ સવ ૧૪૮ પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો.
તીર્થંકરનામ તથા આહારક સસ્તક એ આઠ નામકર્મની ઉત્કૃષ્ટી સ્થિતિ અંત કેડીકેડી સાગરોપમની હય. અહિં શિખ્ય છે છે કે–જિનનામને એટલે કાળ તો તિર્યગતિ વિના પુર ન થાય, અને તિર્યગતિમાંહે તો જિનનામની સત્તા નિષેધી છે તો એ વાત કેમ ઘટે? તેને ઉત્તર કહે છે. જે તિર્યંચમાં જિનનામની સત્તા નિષેધી
* જેમકે પાંચ અંતરાય, પાંચ જ્ઞાનાવરણ, નવ દર્શનાવરણ અને અસાતા વેદનીય, એ વિશ પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ત્રીસ કડાકોડી સાગરોપમ છે, તે તેને ઉત્કૃષ્ટ અબાધાકાળ ત્રીસ શતવર્ષ એટલે ત્રણ હજાર વર્ષ હીન ત્રીશ કેડાડી સાગરોપર બેચકાઈ હચએ પ્રકારે સર્વ પ્રકૃતિએને માટે જાણવું.