________________
ચોથા કગથ
( ૪૭ ) કાઇક આચાય કહે છે કે તે સરસવ અનવસ્થિત પાલામાંથી લઇએ. અન્ય કાઃ આચા` વલી એમ કહે છે કે સરસવ બીજો નવા લઇને સલાકા નામે પાલામાં નાખીએ. અહિં તત્વ કેવલ જાણે. એ પ્રકારે જ્યાં અનવસ્થિત પાલાના સરસવ જે દ્વીપસમુદ્ર ઉપર મુકયાથકા ખાલી થાય તે ફ્રીસમુદ્ર પ્રમાણે વલી બીજો અનવસ્થિત પાલા કલ્પે. તેને શિખાસહિત સરસવે ભરીએ, પ્રથમની પેઠે દ્વીપસમુદ્ર ઉપર એકેક સરસવ મૂકીને ખાલી કરીએ, તે વારે બીજો સરસવ સલાકાપાલામાં નાખીએ. એમ નવા નવા અનવસ્થિત પાલા ભરતાં ભરતાં તથા તેને ફરી ખાલી કરતાં કરતાં એક એક સરસવ સલાકાઆંઠુ નાખતાં જે વારે સલાકાષાલા શિખા સહિત સંપૂર્ણ ભરાય ત્યારે બીજો પાલા ઉપાડીએ. પ્રથમની પેરે કેાઇ ધ્રુવ દાનવ ઉપાડીને કીસમુદ્રે એકેક સરસવ મુકતા જાય, જે દ્વીપસમુદ્ર ખાલી થાય, તે પૂર્વેની પેરે એકેક સરસવ ત્રીજા પ્રતિસલાકા પાલામાં નાખીએ. પછી તે મૂકીને પહેલા પાલા ઉપાડે, તેને સરસવે ભરીને પ્રથમની પેરે ખાલી કરીએ, અને એક સરસવ બીજા પાલામાં નાખીએ. એમ ત્રીજો પાલે ભર્યું. ત્યારે પહેલા ત્રીજો અને ચાથા રહેવા દીધા. તેને ફરી બીજો પાલા ઉપાડયા, તે પૂત્રની પેરે ખાલી કર્યાં અને એક સરસવ ત્રીજા પાલામાં નાખ્યા. વળી પહેલા પાલા ઉપાડચેા, બીજો ત્રીજો ચેાથેા રહેવા દીધા. પહેલા પાલા ફેર ભર્યાં, પ્રથમની માફક ખાલી કર્યાં. એક સરસવ ર બીજા પાલામાં નાખ્યા એમ પહેલા પાલાથી બીજે ક્રૂર ભર્યાં. પ્રથમની પેરે ફેર ભર્યાં, ખાલી કર્યાં, બીજો સરસવ ફેર ત્રીજા પાલામાં નાખ્યા. એમ કરતાં કરતાં ત્રીજો પાલા ભર્યાં. ત્યારે પેલા, બીજો ચેાથા રહેવા દીધા, અને ત્રીજો ઉપાડયા, પૂર્વાંની પેરે દ્વીપસમુદ્રે ખાલી કર્યાં, અને એક સરસવ ચૌથા મહાસલાક પાલામાં નાખ્યા, ફરી બીજો ત્રીજો ચાથા પાલેા રહેવા દીધા. પહેલા પાલા ભર્યાં, ભરીને પૂની પેરે ખાલી કર્યાં, ફરી એક સરસવ બીજા પાલામાં નાખ્યા. એમ કરતાં કરતાં પહેલા પાલાથી બીજો પાલે ભરીએ, અને બીજા પાલાથી ત્રીજો પાલા ભરીએ, અને ત્રીજા પાલાથી ચાથા પાલા ભરીએ. આગળ કાઇ પાંચમે। પાલે નથી. તેથી ચારે પાલા સ ́પૂર્ણ શિખાખધ ભર્યાં, પહેલા ત્રણ પાલે કરીને જે દ્વીપ–સમુદ્રમાં મુકેલા દાણાને અને ચાર પાલાના સરસવ તે સ` એકઠા કરીને સર્વે સરસવના તથા દ્વીપ