________________
(૪૬)
ક પ્રકૃતિ ય`ત્ર ગણિતમાલા
૭, વી ૮. પહેલે અને ત્રીજે ગુણહાણે જ્ઞાનચારિત્ર વિના છ આત્માં હાય. બીજે તથા ચેાથે ગુઠાણું ચારિત્ર વિના ૭ લાખે. પાંચમાથી દશમા ગુઠાણા સુધિ આઠે આત્મા હોય. અગ્યારથી તેમા સુધિ કષાય વિના ૭ આત્મા હોય. ચાક્રમે ગુણહાણે યોગ તથા કષાય વિના છે આત્મા લાગે. સિદ્ધના વેામાં છ અથવા ચાર લાભે.
હવે ધ્યાન કહે છે— પહેલાથી
ત્રીજા ગુણઠાણા સુધિ આ તથા રાક એ એ ધ્યાન હેાય. ચેાથે પાંચમે ગુણહાણે શુકલ ધ્યાન શિવાય આત, શક તથા ધર્મ ધ્યાન એ ત્રણ હાય. છઠે ગુણહાણે ધર્માં તથા શુકલ એ બે ધ્યાન હેાય. છઠ્ઠાથી અગ્યારમા સુધિ ધમ તથા શુકલ એ બે ધ્યાન હોય. બારમાથી વૈદમા સુધિ એક શુકલ ધ્યાન હાય.
હવે સખ્યાતાદિના વિચાર કહે છે—સંખ્યાતાના એક, અસ ખ્યાતાના ત્રણ, અનતાના ત્રણ એવ' સાત ભેદ. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટા સાથે ગણતાં ૨૧.
હવે ૨૧ ભેદ વિસ્તારથી કહે છે—તેમાં એકની સંખ્યા ન હાય, એની સખ્યાતે જઘન્ય સખ્યાતુ ૧. એથી ઉપર ત્રણ, ચાર, પાંચ જ્યાં સુધિ ઉત્કૃષ્ટુ ન આવે તે મધ્યમ સંખ્યાતુર. હવે ઉત્કૃષ્ટુ સંખ્યાતું કહે છે—પહેલા અનવસ્થિત પાલા, બીજો સલાક પાલે, ત્રીજો પ્રતિસલાક પાશ, અને ચાથા મહુાસલાક પાલા એ ચાર પાલા જહોપ જેવડા લાખ યેાજનના લાંખા પહેાળા, વતુલ આકારે, રત્નપ્રભાના પ્રથમ કાંડ એક હુજાર ચેાજનના છે એટલા ઉંડા, આઠ યાજનની ઉચી જગતી અને તે ઉપર બે ગાઉ ઉંચી પદ્મવર્વેદિકા છે, તેટલા ઉંચા હેાય છે. ત્યાં પહેલા પાલા સરસવે શિખા સહિત ભરીએ તે પાલાને કાઇક દેવ, દાનવ ઉપાડીને ડામા હાથના હસ્ત ઉપરે રાખે, તેમાંથી એકેક સરસવ જમણા હાથમાં લેને એકેક દ્વીપ સમુદ્રમાં નાખે, તે પાલે, ખાલી થાય તેટલેાજ લાંખે પહેાળા બીજો પાલે કહ્યું. તેને શિખા સહિત સરસવે ભરે તે પાલાને પણ ઉપાડીને પ્રથમની પેઠે દ્વીપસમુમાં એકેકા સરસવ મુક્તા જાય એમજ દ્વીપ તથા સમુદ્રે તે પાલાના સરસવ ખાલી થાયું ત્યારે બીજા સલાકપાલામાં એક સરસવ નાખીએ. અહિંયાં